Not Set/ દેશમાં એક્ટિવ કેસ હવે 6 લાખની નીચે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાનાં મામલે અમેરિકા બાદ બીજા નંબર પર રહેલા ભારતમાં કોરોનાનાં એક્ટિવ કેસ હવે 6 લાખની નીચે પહોંચી ગયા છે.

Top Stories India
sss 10 દેશમાં એક્ટિવ કેસ હવે 6 લાખની નીચે

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે કોરોનાનાં મામલે અમેરિકા બાદ બીજા નંબર પર રહેલા ભારતમાં કોરોનાનાં એક્ટિવ કેસ હવે 6 લાખની નીચે પહોંચી ગયા છે. વધુ એક દિવસ નવા કેસ 50 હજાર નીચે પહોંચી ગયા છે.

કોરોનાનાં કેસનો આંક દેશમાં હવે ધીરે ધીરે ઓછા થતા હોય તેવુ સામે આવી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં 48,700 નવા કેસ નોંધાયા છે. છેલ્લાં 24 કલાકમાં 57,800 રિકવરી કેસ નોંધાયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 80.88 લાખ છે. દેશમાં કુલ રિકવરી 73.71 લાખ નોંધાયા છે.