ED notice/ મનીષ સિસોદિયા, સંજયસિંઘ બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને Ed ની નોટીસ..

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે

Top Stories India
7 3 મનીષ સિસોદિયા, સંજયસિંઘ બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને Ed ની નોટીસ..

મનીષ સિસોદિયા, સંજયસિંઘ બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને Ed ની નોટીસ..
બીજી નવેમ્બરના રોજEd સમક્ષ હાજર થવા ફરમાન..
આબકારી નીતિની ચાલી રહેલી તપાસમાં અરવિંદ કેજરીવાલની થશે પૂછપરછ
Ed ની અત્યાર સુધીની તપાસમાં આપના બે ટોચનાનેતાની ધરપકડ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ જતા અનેક તર્ક વિતર્ક

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી છે.

નોટિસમાં તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અગાઉ સીબીઆઈએ એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીને પૂછપરછ માટે બોલાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીની નવી લિકર પોલિસીના સંદર્ભમાં ED કેજરીવાલની પૂછપરછ કરશે. આબકારી નીતિની ચાલી રહેલી તપાસમાં અરવિંદ કેજરીવાલની થશે પૂછપરછ. Ed ની અત્યાર સુધીની તપાસમાં આપના બે ટોચનાનેતાની ધરપકડ થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રીને નોટિસ જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યાં છે.