Not Set/ અમદાવાદ:પોલીસની ઘોર બેદરકારી આવી સામે, પોલીસ જાપ્તામાંથી આરોપીઓ ફરાર

ચોરીના ગુનામાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા બે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયાનું સામે આવ્યું છે. આરોપીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જતી વખતે પોલીસને ચકમો આપી બંને આરોપી ફરારથઈ ગયા છે. પ્રાપ્ત વિગત અનુસાર ચોરીના ગુનામા ઝડપાયેલા ચાર આરોપીમથી બે પોલીસને ચકમો આપી ને ફરાર થઈગયા છે. આરોપીને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ […]

Ahmedabad Gujarat
ફરાર અમદાવાદ:પોલીસની ઘોર બેદરકારી આવી સામે, પોલીસ જાપ્તામાંથી આરોપીઓ ફરાર

ચોરીના ગુનામાં પોલીસ દ્વારા પકડવામાં આવેલા બે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થયાનું સામે આવ્યું છે. આરોપીને સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જતી વખતે પોલીસને ચકમો આપી બંને આરોપી ફરારથઈ ગયા છે. પ્રાપ્ત વિગત અનુસાર ચોરીના ગુનામા ઝડપાયેલા ચાર આરોપીમથી બે પોલીસને ચકમો આપી ને ફરાર થઈગયા છે.

આરોપીને મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટર દ્વારા રાહ જોવાનું કહેતા, તેમણે પાછા ગાડીમાં લઈ જતી  વખતે આ ઘટના બની હતી.  પોલીસે ગુનો નોંધી તેઓની શોધખોળ શરૂ કરી છે.

ચાંદખેડા પોલીસે ચોરીના ગુનામાં શાંતા જીતુભાઇ કેવટ, જીતુ કેવટ, લોકેશ કેવટ, રાજુ કેવટ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. મંગળવારે રાતે ચારેય આરોપીઓને મેડિકલ ટેસ્ટ કરાવવા માટે રાતે 10 વાગ્યા પછી નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે થોડીવાર રાહ જોવાનું કહેતા પોલીસ કોન્સ્ટેબલ તેઓને હોસ્પિટલમાં બેસાડવાની જગ્યાએ નીચે પોલીસ મોબાઈલવાનમાં બેસાડવા લઈ જય રહ્યા હતા.  જ્યાં રોડ પરથી જીતુ અને લોકેશ પોલીસકર્મીઓની નજર ચૂકવી ફરાર થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.