નુકશાન/ અમદાવાદ: ગોમતીપુરમાં મ્યુ.સ્ટાફ ઇમારતની ગેલેરી પડી, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદ ના ગોમતીપુર સિલ્વર ચોકી પાસે ના AMC ઈજનેર સ્ટાફ ના કવાઁટસ ના બીજા માળ ની બાલ્કની ધરાશયી થઈ   ખોખરા વોડઁ મા આવેલા AMC ના ઈજનેર સ્ટાફ ના મકાનો ની જજઁરિત ૩૦ ફિટ લાંબી પેરાફિટ ધડાકા સાથે નીચે જમીન પર ઘસી   સદનશીબે નાગરિકો ઘર મા હોવા થી તમામ લોકો નો બચાવ થયો   […]

Ahmedabad Gujarat Breaking News
IMG 20210604 WA0009 અમદાવાદ: ગોમતીપુરમાં મ્યુ.સ્ટાફ ઇમારતની ગેલેરી પડી, કોઈ જાનહાનિ નહિ

અમદાવાદ ના ગોમતીપુર સિલ્વર ચોકી પાસે ના AMC ઈજનેર સ્ટાફ ના કવાઁટસ ના બીજા માળ ની બાલ્કની ધરાશયી થઈ

 

ખોખરા વોડઁ મા આવેલા AMC ના ઈજનેર સ્ટાફ ના મકાનો ની જજઁરિત ૩૦ ફિટ લાંબી પેરાફિટ ધડાકા સાથે નીચે જમીન પર ઘસી

 

સદનશીબે નાગરિકો ઘર મા હોવા થી તમામ લોકો નો બચાવ થયો

 

સ્થાનિક કોરપોરેટર ચેતન પરમારે AMC તંત્ર ને જાણ કરતા એસ્ટેટ ખાતા ની ટીમ ઘટના પર આવી પહોંચી

 

૨૪ બ્લોક ધરાવતી આ પેરાફીટ ની બાકી નો ભાગ તંત્ર એ ઉતારી લેવા ની તજવીજ હાથ ધરી

 

રિડેવલેમ્પમેન્ટ નીઅરજી કયાઁ ને રહીશો ને દોઢ વષઁ વીતી ગયા પણ તંત્ર તેને હાથ પર ના લેતા નાગરિકો જોખમી કવાઁટસ મા રહેવા મજબુર બન્યા