Not Set/ સાંતેજમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, ભાજપના કયા નેતા બચાવી રહ્યા છે આરોપીઓને?

કલોલ, કલોલ તાલુકાના સાંતેજ ગામની વિધવા મહિલાની જમીન બારોબાર વેચી દેવાના કૌભાંડની તપાસ દરમીયાન ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મ્રુતક વ્યક્તિના જુદી જુદી તારીખે ત્રણ મરણના દાખલા કાઢવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે ત્રણેય મ્રુત્યુના દાખલામાં મરણની તારીખો જુદીજુદી દર્શાવવામાં આવી છે. બનાવટી મરણના દાખલાના આધારે  બોગસ પેઢીનામાં બનાવવામાં આવ્યા હોવાનો પર્દાફાશ […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 520 સાંતેજમાં જમીન કૌભાંડનો પર્દાફાશ, ભાજપના કયા નેતા બચાવી રહ્યા છે આરોપીઓને?

કલોલ,

કલોલ તાલુકાના સાંતેજ ગામની વિધવા મહિલાની જમીન બારોબાર વેચી દેવાના કૌભાંડની તપાસ દરમીયાન ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મ્રુતક વ્યક્તિના જુદી જુદી તારીખે ત્રણ મરણના દાખલા કાઢવામાં આવ્યા હતા. જેમાં ચોંકાવનારી બાબત એ છે કે ત્રણેય મ્રુત્યુના દાખલામાં મરણની તારીખો જુદીજુદી દર્શાવવામાં આવી છે. બનાવટી મરણના દાખલાના આધારે  બોગસ પેઢીનામાં બનાવવામાં આવ્યા હોવાનો પર્દાફાશ થયો છે. જીલ્લા પોલીસ વડા અને એલસીબીની તપાસ બાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં દસ આરોપી સામે ગુના નોંધાયા છે.

જીલ્લા પોલીસ વડા અને એલસીબીની તપાસ બાદ સાંતેજ પોલીસ સ્ટેશનમાં દશ આરોપી સામે ગુના નોંધાયા છે.જેમાં સાંતેજના પુર્વ સરપંચ,પુર્વ તલાટી અને હાલના તલાટી સહિત દશ આરોપી સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોંકાવનારી બાબત એ છે કે ગાંધીનગર જીલ્લાના ભાજપના નેતા જ આપોરીઓને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.;ચોંકાવનારી બાબત એ છે કે જમીન માલીક મહિલાની ત્રણ બહેનોને બનાવટી દસ્તાવેજમાં મહિલાની પુત્રીઓ તરીકે દર્શાવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું.