Not Set/ અમદાવાદ : ઔડાનાં મકાન અપાવવાની લાલચ આપતા એક શખ્સએ લોકોનાં લાખો રૂપિયા પડાવ્યા

અમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાઇ છે, જેમાં મોડસ ઓપરેન્ડી અપનાવી અલગ અલગ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરાઇ હોવાની ઘટના બની છે. રીવરફ્રન્ટની ઝૂપડપટ્ટી પાડી તે જગ્યાનાં બદલે ઔડામાં મકાન આપવાની જાહેરાત થઇ તે સમયે ખેડાનો રહેવાસી આરોપી જાકીરમીયા મલેક દ્વારા અલગ અલગ લોકોને તેમનું મકાન રીવરફ્ર્રન્ટ પર છે તેવુ બતાવી ઔડાનાં મકાન […]

Ahmedabad Gujarat
dariyapur1 અમદાવાદ : ઔડાનાં મકાન અપાવવાની લાલચ આપતા એક શખ્સએ લોકોનાં લાખો રૂપિયા પડાવ્યા

અમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાઇ છે, જેમાં મોડસ ઓપરેન્ડી અપનાવી અલગ અલગ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરાઇ હોવાની ઘટના બની છે. રીવરફ્રન્ટની ઝૂપડપટ્ટી પાડી તે જગ્યાનાં બદલે ઔડામાં મકાન આપવાની જાહેરાત થઇ તે સમયે ખેડાનો રહેવાસી આરોપી જાકીરમીયા મલેક દ્વારા અલગ અલગ લોકોને તેમનું મકાન રીવરફ્ર્રન્ટ પર છે તેવુ બતાવી ઔડાનાં મકાન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. તેમજ આરોપી દ્વારા તેની ઓળખાણ સરકારી કચેરીમાં છે તેમ કહી વધુ લોકોને આ પ્રકારે વાતોમાં ભેળવ્યા હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.dariyapur અમદાવાદ : ઔડાનાં મકાન અપાવવાની લાલચ આપતા એક શખ્સએ લોકોનાં લાખો રૂપિયા પડાવ્યાઅમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં આ પ્રકારની છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાઇ છે. જેમાં મોડસ ઓપરેન્ડી અપનાવી અલગ અલગ લોકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરાઇ હોવાની ઘટના બની છે. ઓગસ્ટ 2015 માં જ્યારે રીવરફ્રન્ટની ઝૂપડપટ્ટી પાડી તે જગ્યાનાં બદલે ઔડામાં મકાન આપવાની જાહેરાત થઇ તે સમયે ખેડાનો રહેવાસી આરોપી જાકીરમીયા મલેક દ્વારા અલગ અલગ લોકોને તેમનું મકાન રીવરફ્ર્રન્ટ પર છે તેવુ બતાવી ઔડાનાં મકાન અપાવવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લીધા હતા. તેમજ આરોપી દ્વારા તેની ઓળખાણ સરકારી કચેરીમાં છે તેમ કહી વધુ લોકોને આ પ્રકારે વાતોમાં ભેળવ્યા હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

Dariyapur2 અમદાવાદ : ઔડાનાં મકાન અપાવવાની લાલચ આપતા એક શખ્સએ લોકોનાં લાખો રૂપિયા પડાવ્યા

આ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે  અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.  ખાસ કરીને આ આરોપીએ આવી જ રીતે આ 10 લોકો સિવાય અન્ય કોઇને મોડસ ઓપરેન્ડી અપનાવી છેતર્યા છે કે કેમ તે દિશામાં પોલીસની પુછપરછ હાથ ધરાઇ  છે.