Not Set/ શહેરમાં ચડ્ડી-બનીયાનધારી ગેંગનો આતંક,CCTVમાં કેદ થયા ચોરો

અમદાવાદ, અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંકને કારણે વધુ એક રહેણાક વિસ્તાર ટાર્ગેટ બન્યો છે. સાયન્સસીટી રોડ પર આવેલા આકાશ એલીગન્સ સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. ચડ્ડી-બનિયાનધારી મકાનના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ચડ્ડી બનિયાનધારી ગેંગને ચોરી કરવામાં સફળતા મળી ન હતી. મકાનના તાળા તોડવામાં નિષ્ફળ જતા આ તસ્કરી ટોળકી ફરાર […]

Ahmedabad Gujarat Trending Videos
mantavya 31 શહેરમાં ચડ્ડી-બનીયાનધારી ગેંગનો આતંક,CCTVમાં કેદ થયા ચોરો

અમદાવાદ,

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં ચડ્ડી-બનિયાનધારી ગેંગનો આતંકને કારણે વધુ એક રહેણાક વિસ્તાર ટાર્ગેટ બન્યો છે. સાયન્સસીટી રોડ પર આવેલા આકાશ એલીગન્સ સોસાયટીમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી.

ચડ્ડી-બનિયાનધારી મકાનના તાળા તોડીને ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ ચડ્ડી બનિયાનધારી ગેંગને ચોરી કરવામાં સફળતા મળી ન હતી. મકાનના તાળા તોડવામાં નિષ્ફળ જતા આ તસ્કરી ટોળકી ફરાર થઈ ગઈ હતી.