Not Set/ તાલિબાનોની જીત પર આતંકવાદી સંગઠન અલકાયદાએ શુભેચ્છા પાઠવી

એચટીએસએ (આતંકવાદ જૂથ) નિવેદનમાં જણાવ્યું હતું કે    અફઘાનિસ્તાનના તાલિબાનના નિયંત્રણની તુલના પ્રારંભિક મુસ્લિમ વિજય સાથે કરી હતી

Top Stories
સંગઠન

 અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ આતંકવાદી સંગઠન આતંકવાદ ફેલાવવાનો ભય રહેલો છે .વિશ્વભરમાં હાલ તાલિબાનોની ચર્ચા ચાલી રહી છે ત્યારે  આતંકવાદી સંગઠન અરેબિયન પેનિનસુલા અલ કાયદા (AQIP) એ તાલિબાનને અફઘાનિસ્તાન જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.  અશરફ ગની સરકારને હટાવ્યા બાદ તાલિબાનેએ કાબુલ પર કબજો કરી લીધો છે,આ જીત માટે  તેમના સાથી આતંકવાદી જૂથએ તાલિબાનની પ્રશંસા કરી છે. એક નિવેદનમાં AQIP એ સુન્ની પશ્તુન જૂથને તેની જીત માટે શુભેચ્છા પાઠવી છે.

ભારતીય ટીમનાં આ ખેલાડી પર પીચ રોલર ચોરી કરવાનો આરોપ

અલ કાયદા સાથે જોડાયેલા અન્ય કેટલાક આતંકવાદી જૂથોએ પણ અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત અંગે નિવેદનો જારી કર્યા છે. સીરિયામાં હયાત તાહિરી અલ-શામ (HTS), જે તાલિબાનને દ્રઢતા માટે પ્રેરણા તરીકે માને છે , તેમણે પણ અભિનંદન પાઠવ્યા છે. પશ્ચિમ ચીનમાં સ્થિત તુર્કિસ્તાન ઇસ્લામિક પાર્ટી (ટીઆઇપી) એ પણ તાલિબાનને અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટ પર અભિનંદન આપતું નિવેદન જારી કર્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અમેરિકી દળોથી છુટકારો મેળવવામાં તાલિબાન નેતૃત્વ પ્રત્યે વફાદારીનું વચન આપી ચૂક્યું છે. આ સાથે એ પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે તેઓ પાકિસ્તાની સેનાને નિશાન બનાવવાનું ચાલુ રાખશે.

 બુલઢાનામાં ટીપ્પર ટ્રક પલટી જતાં 12 લોકોના કરુણ મોત

એચટીએસએ  ઉત્તર-પશ્ચિમ સીરિયાના બળવાખોરોના કબજાવાળા ભાગોમાં સૌથી શક્તિશાળી જૂથ છે  અફઘાનિસ્તાનના મોટા ભાગના તાલિબાનના નિયંત્રણની તુલના પ્રારંભિક મુસ્લિમ વિજય સાથે કરી હતી. એચટીએસએ બુધવારે મોડી રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ભલે ગમે તેટલો સમય લાગે, સદાચારની જીત થશે.એચટીએસ એ કહ્યું કે તેને આશા છે કે દેશના 10 વર્ષના સંઘર્ષમાં  રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકારને ઉથલાવવાના તાલિબાનના અનુભવમાંથી શીખીને સીરિયામાં બળવાખોરો પણ વિજયી બનશે

દેશ માટે ખતરો / તાલિબાનો ખાલી ભારતીય દૂતાવાસમાં ઘૂસ્યા, દસ્તાવેજો અને વાહનો લઈ ગયા

આશાસ્પદનું નિધન / અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમના ફૂટબોલર ઝાકી અનવરીનું નામ ફ્લાઇટમાંથી પડ્યા બાદ મૃત્યુ પામેલા લોકોમાં…