આદેશ/ અમેઝોન ઇન્ડિયાનાં પ્રમુખ અપર્ણા પુરોહિતની ધરપકડ ન કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વેબ સીરીઝ ‘તાંડવ’ વાળા કેસમાં પોલીસ કેસનો સામનો કરી રહેલા અમેઝોન ઇન્ડિયાના પ્રમુખની ધરપકડ સામે સુરક્ષા આપી છે……..

India
Mantavya 92 અમેઝોન ઇન્ડિયાનાં પ્રમુખ અપર્ણા પુરોહિતની ધરપકડ ન કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે વેબ સીરીઝ ‘તાંડવ’ વાળા કેસમાં પોલીસ કેસનો સામનો કરી રહેલા અમેઝોન ઇન્ડિયાના પ્રમુખની ધરપકડ સામે સુરક્ષા આપી છે, અને કહ્યું છે કે, પુરોહિતની ધરપકડ કરવામાં ન આવે.

Mumbai / સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી 30,000 પાનાની ચાર્જશીટ, રિયા સહિત 33 આરોપીઓનાં નામ

ઔવેસીએ સુનાવણી દરમિયાન OTT પ્લેટફોર્મ્સ માટે લાવવામાં આવેલી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પર પણ ટિપ્પણી કરી હતી. અદાલતે કહ્યું કે સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે લાવવામાં આવેલા નવા નિયમોમાં પર્યાપ્ત દમ નથી અને આનાથી પ્રોસિક્યુશનની શક્તિ પણ નથી મળતી.

Mantavya 93 અમેઝોન ઇન્ડિયાનાં પ્રમુખ અપર્ણા પુરોહિતની ધરપકડ ન કરવામાં આવે: સુપ્રીમ કોર્ટ

Covid-19 / દેશમાં કોરોનાથી રિકવર દર્દીઓની સરખામણીએ નવા કેસો વધ્યા, જાણો આજે કેટલા નોંધાયા કેસ?

અપર્ણા પુરોહિતે અલાહાબાદ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી નાંખી હતી, જેને 25 ફેબ્રુઆરીએ કોર્ટે ફગાવી દીધી હતી. ત્યાર બાદ તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ