Ahmedabad News : SIR ની પ્રક્રિયા બાદ પ્રસિદ્ધ ડ્રાફ્ટ મતદારયાદી અનુસંધાને તા. 18.1.2026 સુધીમાં મળેલ ફોર્મ ન. 6.7 અને 8 ની વિગતો આપવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) દ્રારા ગુજરાત મુખ્ય નિર્વાચન અધિકારી હરિત શુક્લાને પત્ર લખવામાં આવ્યો છે.
જેમાં વિધાનસભા દીઠ બુથવાર કઈ કીઈ તારીખે કેટલી સંખ્યામા ફોર્મ મળ્યા તથા વિધાનસભા વિસ્તાર દીઠ મળેલ ફોર્મ 6,7 અને 8ની માહિતી સહિતની માંગણી કરવામાં આવી છે.

