Not Set/ રાજકોટમાં બાસમતી રાઇસ-જુદી જુદી બ્રાન્ડના મસ્ટર્ડ ઓઇલના નમુના લઇ એનાલીસીસ અર્થે મોકલ્યા

કોરોના કાળમાં એક તરફ લોકોના કામ ધંધા પડી ભાંગ્યા છે અને બીજી તરફ લોકો મહામારીનો સામનો કરી રહ્યા છે, તેની વચ્ચે કેટલાક વ્યાપારી તત્વો બેભાન થયા છે. રાજકોટના કેટલાક વેપારીઓ દ્વારા

Top Stories Gujarat
sample1 રાજકોટમાં બાસમતી રાઇસ-જુદી જુદી બ્રાન્ડના મસ્ટર્ડ ઓઇલના નમુના લઇ એનાલીસીસ અર્થે મોકલ્યા

 કોરોના કાળમાં એક તરફ લોકોના કામ ધંધા પડી ભાંગ્યા છે અને બીજી તરફ લોકો મહામારીનો સામનો કરી રહ્યા છે, તેની વચ્ચે કેટલાક વ્યાપારી તત્વો બેભાન થયા છે. રાજકોટના કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરી અને મોટા પ્રમાણમાં ગેરરીતિ થતી હોવાનું ફૂડ એન્ડ સેફટીને ધ્યાનમાં આવતા સ્થાનિક અધિકારીઓ અધિકારીઓનો કાફલો વિવિધ બ્રાન્ડના નમૂનાની ચકાસણી કરવા માટે મેદાનમાં ઉતરી પડયો હતો.

sample 2 રાજકોટમાં બાસમતી રાઇસ-જુદી જુદી બ્રાન્ડના મસ્ટર્ડ ઓઇલના નમુના લઇ એનાલીસીસ અર્થે મોકલ્યા

રાજકોટમાં ફુડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ-ગુજરાત રાજ્ય ગાંધીનગર ને મળેલ માહીતી અનુસાર બાસમતી રાઇસમાં પ્લાસ્ટીકના ચોખાની ભેળસેળ કરવામાં આવે છે તેમજ વિવિધ બ્રાન્ડના ખાદ્યતેલોમાં પણ ભેળસેળ થતી હોવાની આશંકા સેવવામાં આવી હતી. તેને અનુલક્ષીને – રાજકોટ મહાનગરપાલીકા ફુડ શાખા દ્વારા બાસમતી ચોખાના જુદા જુદા વિતરકોને ત્યા ચકાસણી હાથ દરવામાં આવ્યા હતા તેમજખાધ્યચીજ (મસ્ટર્ડ ઓઇલ – જુદી જુદી બ્રાન્ડ)ના નમુના લઇ ફુડ સેફ્ટી સ્ટાન્ડેડ એક્ટ ૨૦૦૬ અનુસાર એનાલીસીસ અર્થ મોકલવામાં આવેલ.આવ્યા હતા.

ફરિયાદના અનુસંધાને કરવામાં આવેલ સેમ્પલીંગ કામગીરી

(૧)Shahi Veer Delight Basmati Rice(1 kg pkd), સ્થળ:-એમ.ડી.મહેતા, ૧-લાતી પ્લોટ. (૨)Double Elephant Indian Basmati Rice(1 kg pkd), સ્થળ:-જય હિન્દ ટ્રેડર્સ,૧/૮ લાતીપ્લોટ, કુવાડવા રોડ. (૩)Sajda 1121 Popular Basmati Rice(from 25 kg pkd), સ્થળ:-જે.જે.એન્ડ કંપની, લાતી પ્લોટ-૧/૬, કુવાડવા રોડ. (૪)Alnaaz Basmati Rice(from 5 kg pkd), સ્થળ:-રમેશચંદ્ર છગનલાલ એન્ડ બ્રધર્સ, લાતી પ્લોટ, કુવાડવા રોડ, (૫)Trophy Royale’ 1121 Finest Extra Long Basmati (1 kg pouch pkd), સ્થળ:-જે.જે. એન્ડ કંપની, લાતી પ્લોટ-૧/૬, કુવાડવા રોડ. (૬)Daawat Super Basmati Rice (1 kg pkd), સ્થળ:-કૃષ્ણ જનરલ સ્ટોર, રાજનગર ચોક, (૭) Swad Basmati Rice (from 20 kg pkd), સ્થળ:-શ્રી વિશ્વનાથ એન્ટરપ્રાઇઝ, મોચીબજાર, (૮) Sweet Tadul Basmati Rice (from 20 kg pkd), સ્થળ:- શ્રી ગોકુલ ટ્રેડીંગ , મોચીબજાર,

sample 4 રાજકોટમાં બાસમતી રાઇસ-જુદી જુદી બ્રાન્ડના મસ્ટર્ડ ઓઇલના નમુના લઇ એનાલીસીસ અર્થે મોકલ્યા

મસ્ટર્ડઓઇલ સેમ્પલ

(૧)Shree Gita “Musturd Oil”(500 ml pkd bottle), સ્થળ:-ઓમ ટ્રેડીંગ, મોચીબજાર મે.રોડ. (૨)”Tirupati” “Musturd Oil”(500 ml pkd bottle), સ્થળ:-મે.ગુલાબચંદ કીરચંદ એન્ડ સન્સ, લાભ ચેમ્બર્સ, દાણાપીઠ. (૩)Uma Brand Musturd Oil(500 ml pkd), સ્થળ:-લક્ષ્‍મી ટ્રેડીંગ કુા., મોચીબજાર પોસ્ટ ઓફીસ સામે. (૪)Fortune Premium Kachi Ghani Pure Musturd Oil(500 ml pkd), સ્થળ:-સતનામ માર્કેટીંગ ગાયકવાડી સીંધુ બેન્ક સામે, (૫)Nakoda Musturd Oil Kachhi Ghani(200 ml pkd), સ્થળ:-ગોલ્ડન સુપર માર્કેટ, સાધુવાસવાણી રોડ.(૬) Appu Gold Kachi Ghani Musturd Oil(500 ml pkd), સ્થળ:-તુલસી સુપર માર્કેટ, આલાપ ગ્રીનસીટી સામે,  રૈયા રોડ.

sample 3 રાજકોટમાં બાસમતી રાઇસ-જુદી જુદી બ્રાન્ડના મસ્ટર્ડ ઓઇલના નમુના લઇ એનાલીસીસ અર્થે મોકલ્યા

majboor str 7 રાજકોટમાં બાસમતી રાઇસ-જુદી જુદી બ્રાન્ડના મસ્ટર્ડ ઓઇલના નમુના લઇ એનાલીસીસ અર્થે મોકલ્યા