Not Set/ ટ્રક સામસામે અથડાતા અકસ્માત,1નું મોત, 1 કિમિ લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અરવલ્લી, અરવલ્લીમાં ટ્રક સામ સામે અધડાતા અકસ્માત સર્જાયો છે. બાયડના ડેમાઇ નજીક પુલ પર આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1નું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીમાં ટ્રક સામ સામે અધડાતા અકસ્માત સર્જાયો છે. બાયડના ડેમાઇ નજીક પુલ પર આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 1નું મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.