Lemon rate/ લીંબુના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

લીંબુના ભાવ 200 રૂપિયા પહોંચી ગયા છે. રિટેઈલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ રૂપિયા 180 છે. બજારમાં વપરાશ મુજબ પુરવઠો પૂરતા….

Top Stories Gujarat
Beginners guide to 2024 03 12T114223.014 લીંબુના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Agri News: પહેલા ડુંગળી રડાવતી હતી હવે લીંબુ રડાવશે. ઉનાળાની શરૂઆત થવાની તૈયારી છે તે પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. થોડા સમય અગાઉ લીંબુનો ભાવ પ્રતિ કિલો 40 રૂપિયા હતા. લીંબુના ભાવ 200 રૂપિયા પહોંચી ગયા છે. રિટેઈલ માર્કેટમાં 1 કિલો લીંબુના ભાવ રૂપિયા 180 છે. બજારમાં વપરાશ મુજબ પુરવઠો પૂરતા પ્રમાણમાં વેપારીઓ સુધી ન પહોંચવાના કારણે ભાવમાં વધારો જોવા મળ્યો છે.

હાલમાં લીંબુનો ભાવ 180 રૂપિયા કિલો છે. રમઝાનનો તહેવાર શરૂ થયો છે. લીંબુ અને ફળોનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. ગરમથી બચવા લોકોનો લીંબુનો ભરપૂર ઉપયોગ કરે છે. ત્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે લીંબુની આવક સામે માગ વધી છે. ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે. બજેટ ખોરવાતા ખિસ્સા પર તેની અસર જોવા મળી છે.  40 રૂપિયામાં માત્ર 3 કે 4 લીંબુ મળી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ