Gandhinagar News: દિવ્યાંગોને વાર્ષિક રૂપિયા 12 હજાર આપવાની સહાય નાણામંત્રી કનુ દેસાઈએ કરી છે. MSME અને સ્ટાર્ટઅપની યોજનાઑ માટે રૂ.3600 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ટેક્સટાઇલ નીતિના કારણે 5 લાખ લોકોને રોજગાર મળશે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે 6505 કરોડની જોગવાઈ. બાળકોને શુદ્ઘ ભોજન આપવા 501 કરોડની જોગવાઈ. સામાજિક ન્યાય આદિજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ અપાશે. 85 લાખથી વધુ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળશે. 6 સરકારી ટેક્નિકલ સંસ્થામાં AI લેવ સ્થાપિત થશે. લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગ માટે 36 હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં બજેટ સત્ર શરૂ થતા પહેલા કોંગ્રસનો દેખાવો શરૂ
આ પણ વાંચો: આવતીકાલથી વિધાનસભામાં બજેટ સત્ર શરૂ કરાશે, જાણો સમગ્ર વિગતો
આ પણ વાંચો: અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્રએ બજેટ પર ‘બૌદ્ધિક સંમેલન’ને સંબોધન કર્યું
