Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News
આજે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ પોતાના સંદેશમાં કહ્યું હતું કે આભાર મિત્રોગઈ કાલે મોડી રાત્રે તમને મળવાનો મોકો મળ્યો. મેં જે વિડીયો પોસ્ટ કર્યો હતો તેને જે પ્રકારે તમે પ્રતિભાવ આપ્યો, સકારાત્મક સુઝાવ આપ્યો તે બદલ આભાર

New Delhi News/શુક્રવારે રાત્રે gen z માટે ફરીથી PM મોદીએ વીડિયો સંદેશ આપ્યો

ભારતમાં સુરક્ષા સંબંધિત ચિંતાઓ વચ્ચે Bluetooth આધારિત મેસેજિંગ એપ BitChat ફરી ચર્ચામાં આવી છે. ભૂતપૂર્વ ટ્વિટર (હવે X)ના CEO જેક ડોર્સી (Jack Dorsey)એ દાવો કર્યો છે કે ભારત સરકારે Microsoftની માલિકીની GitHubને BitChat એપ્લિકેશન દૂર કરવાનો આદેશ આપ્યો છે.

New Delhi News/ભારત સરકારે GitHubને BitChat એપ દૂર કરવાનો આદેશ આપ્યો? સુરક્ષા ચિંતાઓ વચ્ચે જેક ડોર્સીનો દાવો

દેશની રાજનીતિ અને શિક્ષણ ક્ષેત્રે એક જ દિવસે બે મોટા નિર્ણયો સામે આવ્યા છે. એક તરફ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુ (Ravneet Singh Bittu)એ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, જ્યારે બીજી તરફ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે 47 અધિકારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે

New Delhi News/મોદી કેબિનેટમાંથી બિટ્ટુનું રાજીનામું : NTAનું મોટુ પગલું, 47 અધિકારીઓ બરતરફ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસેલા ભારે વરસાદ (Rain)ને કારણે સર્જાયેલી સ્થિતિની ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા (Review Meeting)કરી હતી

Gandhinagar News/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્ટેટ (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક

બનાસકાંઠા (Banaskantha)ના સુઈગામ તાલુકાના પ્રસિદ્ધ નડાબેટ (Nadabet)ના અફાટ રણમાં વરસાદી પાણી (Desert Flood)ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર દરિયા જેવો દેખાઈ રહ્યો છે

Banaskantha News/બનાસકાંઠામાં નડાબેટનું રણ બન્યું દરિયો! ભારે વરસાદ બાદ સરહદી વિસ્તારમાં સર્જાયા અદભુત દ્રશ્યો

દક્ષિણ ગુજરાતમાં વરસેલા અતિભારે વરસાદે (Heavy Rain)વલસાડ (Valsad)જિલ્લામાં ભારે તારાજી સર્જી છે

Valsad News/પરિવાર પૂરમાં ફસાયેલો છતાં ફરજને આપી પ્રાથમિકતા, પારડીના PI વાય.બી. ગોહિલે 500થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર -SEOC ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (DGP Gyanendra Singh Malik)રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ સહિતના જિલ્લામાં અતિ ભારે વરસાદ (Heavy Rain)ની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.

Gandhinagar News/ગુજરાતમાં અતિભારે વરસાદ: DGP જ્ઞાનેન્દ્રસિંહ મલિકે SEOC ખાતે સમીક્ષા કરી

શુક્રવારે બાવળા નજીક અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (Ahmedabad Rajkot Highway)પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવેનો મહત્વપૂર્ણ ભાગ બંધ (Highway Closed)કરવાની ફરજ પડી હતી

Ahmedabad News/બાવળા નજીક અમદાવાદ-રાજકોટ હાઇવે બંધ, ટ્રાફિક ધોલેરા એક્સપ્રેસવે તરફ ડાયવર્ટ

અમદાવાદ જિલ્લાના ધોળકા (Dholka) શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા ધોધમાર વરસાદે (Heavy Rain)જનજીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું છે

Ahmedabad News/અમદાવાદના ધોળકામાં 18 ઇંચ વરસાદથી રસ્તા જળબંબાકાર

દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને પૂર (Valsad Flood)ની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શનમાં આવી ગઈ છે

Valsad News/વલસાડ પહોંચ્યા ડેપ્યુટી CM હર્ષ સંઘવી,પૂર બાદ યુદ્ધના ધોરણે સફાઈના આદેશ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy