Not Set/ મર્સિડીઝે ભારતમાં તેનું 650મું મોડલ લોન્ચ કર્યું, જાણો તેની કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી , મર્સિડીઝ કંપનીએ બુધવારે ‘મેબૈક એસ 650’ ભારતમાં લોન્ચ કરી છે તેની સાથે સાથે, મર્સિડીઝ કપનીએ ભારતમાં તેની લોન્ચ થનારી ઈ-કલાસ, ઓલ-ટેરેન મોડૅલનુ પણ પ્રદર્શન કર્યુ હતુ. મર્સિડીઝ કંપનીએ મેડ-ઈન-ઈન્ડિયા બી એસ-6, મર્સિડીઝ-મેબકોક S 560 લોન્ચ કરી છે s650 એ લાંબી શ્રેણીનું મોડૅલ છે અને મર્સિડીઝ બેન્ઝ એસ કલાસ શ્રેણીમાં સૌથી વધુ લોકપિય મોડૅલ છે. […]

Business
Maybach S650 મર્સિડીઝે ભારતમાં તેનું 650મું મોડલ લોન્ચ કર્યું, જાણો તેની કિંમત અને ફીચર્સ

નવી દિલ્હી ,

મર્સિડીઝ કંપનીએ બુધવારે ‘મેબૈક એસ 650’ ભારતમાં લોન્ચ કરી છે તેની સાથે સાથે, મર્સિડીઝ કપનીએ ભારતમાં તેની લોન્ચ થનારી ઈ-કલાસ, ઓલ-ટેરેન મોડૅલનુ પણ પ્રદર્શન કર્યુ હતુ.

મર્સિડીઝ કંપનીએ મેડ-ઈન-ઈન્ડિયા બી એસ-6, મર્સિડીઝ-મેબકોક S 560 લોન્ચ કરી છે s650 એ લાંબી શ્રેણીનું મોડૅલ છે અને મર્સિડીઝ બેન્ઝ એસ કલાસ શ્રેણીમાં સૌથી વધુ લોકપિય મોડૅલ છે. ભારત જોડે પહેલેથી જ મેબૈક એસ 500 અને એસ 600 મોડૅલ છે મેબૈક એસ 650 ભારતમાં એસ 600નું સ્થાન લીધું છે.

કંપનીએ કહ્યુ કે એસ 650 મોડેલની કીમત ૨.૭૩ કરોડ રૂપિયા રાખી છે અને એસ 560 મોડેલની કીમત ૧.૯૪ કરોડ રૂપિયા છે લકઝરી કાર બ્રાન્ડ તેની ભવિષ્યની ઈલેકિટ્રક વાહન “ઈક્રિવ કન્સેપ્ટ ” રજૂ કરશે.

S 650ની સરખામણીએ S 600 જેવું છે તેના સિવાય એસ 650એ 500માં આપવામાં આવેલી 19 ઇંચની જગ્યાએ 20 ઇંચના એલોય વ્હીલ્સ આપવામા આવ્યા છે કંપનીએ 14મી ઓટો એક્સ્પો પ્રિ-ઓપનમાં જાહેરાત કરી હતી.