Not Set/ બનાસકાંઠામાં ખેડૂતોને ખેતીલક્ષી આપવામાં આવી તાલીમ, મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

બનાસકાંઠા, 23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠામાં પણ ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વેપારી મથક ડીસામાં આધુનિક ખેતી કરતા ખેડૂતોએ ફાર્મર ડેની ઉજવણી કરી હતી અને બીજા નાના ખેડૂતને એકઠા કરી ખેતી અંગેની તાલીમ આપી હતી. ખેડૂતોનું કહેવું છે કે, સરકાર દ્ધારા ફાર્મર ડે ના દિવસ વિવિધ ખેડૂતલક્ષી કાર્યક્રમો રાખવા […]

Gujarat Others Videos
mantavya 308 બનાસકાંઠામાં ખેડૂતોને ખેતીલક્ષી આપવામાં આવી તાલીમ, મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા

બનાસકાંઠા,

23 ડિસેમ્બરને ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠામાં પણ ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વેપારી મથક ડીસામાં આધુનિક ખેતી કરતા ખેડૂતોએ ફાર્મર ડેની ઉજવણી કરી હતી અને બીજા નાના ખેડૂતને એકઠા કરી ખેતી અંગેની તાલીમ આપી હતી.

ખેડૂતોનું કહેવું છે કે, સરકાર દ્ધારા ફાર્મર ડે ના દિવસ વિવિધ ખેડૂતલક્ષી કાર્યક્રમો રાખવા જોઈએ અને આ દિવસે ખેડૂતોને યોગ્ય ખેતીલક્ષી માહિતી મળી રહે તે હેતુથી મોટા કૃષિવૈજ્ઞાનિકો અથવા જાણકારોને બોલાવી આ દિવસે સેમિનારો રાખવા જોઇએ.