Not Set/ બનાસકાંઠા / કેમિકલ ભરેલું ટેન્કર સ્લીપ ખાતા આગ, અન્ય બે કાર પણ આગની લપેટમાં

થરા હાઇવે પર ટેન્કરમાં આગ લાગતા દોડધામ અન્ય બે કાર પણ આગની લપેટમાં આવી પોલીસે હાઇવે બંધ કરી આગ બુજાવવાનો પ્રયાસ બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકમાંથી પસાર થતાં હાઇવે પર આજે સવારે એક કેમિકલ ભરેલ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. પલટી ખાતા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં […]

Gujarat Others
bk બનાસકાંઠા / કેમિકલ ભરેલું ટેન્કર સ્લીપ ખાતા આગ, અન્ય બે કાર પણ આગની લપેટમાં

થરા હાઇવે પર ટેન્કરમાં આગ લાગતા દોડધામ

અન્ય બે કાર પણ આગની લપેટમાં આવી

પોલીસે હાઇવે બંધ કરી આગ બુજાવવાનો પ્રયાસ

બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ પંથકમાંથી પસાર થતાં હાઇવે પર આજે સવારે એક કેમિકલ ભરેલ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. પલટી ખાતા ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને વાહનચાલકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં અન્ય બે વાહનો પણ આગની લપેટમાં લઇ લીધા હતા. પોલીસે હાઇવે બંધ કરાવ્યા બાદ ફાયર વિભાગે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.