@પ્રકાશ ત્રિવેદી , ધાનેરા
ધાનેરા નગરપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત 17 સભ્યો સસ્પેન્ડ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નગરપાલિકા માં 28 સભ્યો પેકી કોંગ્રેસ ના 17 સભ્યોને કમિશનરે સસ્પેન્ડ કર્યા છે. 2018 માં વિકાસ ના કામમાં ગેરરીતિ બાબતે ભાજપ ના સભ્ય ગીતાબેન સહિત અન્ય સભ્યોએ રજુઆત કરતા કમિશનરે ગેરરીતિ માં જવાબદાર ઠેરવી પાલિકા પ્રમુખ જુગલબેન ઠાકોર ઉપપ્રમુખ શકરભાઈ પટેલ સહિત અન્ય કોંગ્રેસ ના 15 સભ્યો ને સભ્ય પદે થી દુર કરવાનો હુકમ કર્યો છે.
Statue Of Unity / સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કર…
એક સાથે 17 સભ્યો સસ્પેન્ડ થતા ધાનેરા ના રાજકીય વાતાવરણ માં ગરમાવો પેદા થયો છે. જો કે ધાનેરા નગરપાલિકા માં કોંગ્રેસ બહુમતી માં હતી. જેના કારણે અનેક વિકાસ ના કામ કરવામાં આવ્યા હતા. અને એ જ વિકાસ ના કામ માં ગેરરીતિ થયા ની રજુઆત ભાજપ ના સભ્યો એ કમિશનર ને કરી હતી. હાલ તો 17 સભ્યો સસ્પેન્ડ થતા નગરપાલિકા ની ગેરરીતિ બાબત નો મુદ્દો ટોક ઓફ ટાઉન બન્યો છે.
Kutchh / ગામડાઓના વિકાસ પર મૂકાઇ રહ્યો છે ભાર, મોટી ભુજપર વિકાસનું છે…
Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …
Politics / ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?…
Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…
Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…