Interesting/ બીયર પીવો છો તો રાખો ધ્યાન, આ કંપની માનવ પેશાબમાંથી બનાવેે છે Beer

બીયર તે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે જેઓ દારૂ પીવાનું પસંદ કરે છે. જેમા કોલ્ડ બીયર પીવાની પોતાની મસ્તી છે.

Ajab Gajab News
બીયર માનવ પેશાબમાંથી

બીયર તે લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે જેઓ દારૂ પીવાનું પસંદ કરે છે. જેમા કોલ્ડ બીયર પીવાની પોતાની મસ્તી છે. પરંતુ જો બીયર પીતા લોકોને ખબર પડે કે બીયર માનવ પેશાબમાંથી બનાવવામાં આવે છે, તો કદાચ બીયર પીતા લોકોનો લગાવ ઓછો થઇ જશે. હા, આ એકદમ સાચું છે. જણાવી દઇએ કે, Pisner કંપની માનવ પેશાબમાંથી બીયર બનાવે છે. આ એક નવો કોન્સેપ્ટ છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી.

11 443 બીયર પીવો છો તો રાખો ધ્યાન, આ કંપની માનવ પેશાબમાંથી બનાવેે છે Beer
બીયર

Viral / માતાએ પોતાના જ દિકરા સાથે અશ્લિલ ડાન્સ કરતો વીડિયો કર્યો શેર, પછી જે થયુ…

દુનિયાભરમાં ઘણા લોકો એવા છે કે જેઓ બીયર પીવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં, જો બીયર ઠંડી હોય, તો આનંદ અલગ જ હોય છે. પરંતુ જો તમને ખબર પડી જાય કે બીયર માનવ પેશાબમાંથી બને છે, તો…? આપને જાણીને આશ્ચર્ય થશે કે પિસ્નર કંપની માનવ પેશાબમાંથી બીયર બનાવે છે. હા, અને આ એક નવો કોન્સેપ્ટ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. જો તમારી પાસે ક્યારેય Pisner બીયર છે, તો સમજી લો કે તમારી પાસે માનવ પેશાબ છે. તમે જોઈ શકો છો કે Pisner નાં નામમાં જ Pis છે, જેનો અર્થ પેશાબ છે. કેટલાક અહેવાલો અનુસાર, થોડા વર્ષો પહેલા આ કંપનીએ એક મ્યુઝિક કોન્સર્ટમાંથી 50,000 લિટર માનવ પેશાબ એકત્રિત કર્યુ હતુ, અને તે પછી જ તેઓએ તેની બીયર લોન્ચ કરી હતી. કંપની કહે છે, ‘જ્યારે તેઓએ પોતાની બીયર લોંચ કરી ત્યારે લોકોને લાગ્યું કે તેઓ લોકોનાં પેશાબને સીધા બીયર તરીકે વેચે છે. પરંતુ એવું નથી. અમે અમારા ઉત્પાદનોમાં માનવ પેશાબનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તે સંપૂર્ણ પ્રોસેસમાંથી પસાર થાય છે.

11 445 બીયર પીવો છો તો રાખો ધ્યાન, આ કંપની માનવ પેશાબમાંથી બનાવેે છે Beer

Interesting / ખેડૂતે સર્જરી માટે ભેગા કર્યા હતા પૈસા, ઉંદરે બધા જ કોતરી ખાધા

આ સાથે એમ પણ કહેવામાં આવ્યું કે, ‘જો આ પેશાબ જેવો સહેજ પણ ટેસ્ટ આપે છે તો અમે તેને બંધ કરી દઇશું. પરંતુ તમને જરાય ખબર નહીં પડે. ‘બીજી તરફ ડેનમાર્કની કૃષિ અને ખાદ્ય પરિષદનું કહેવુ છે કે, ‘આટલા મોટા પાયે હ્યુમન વેસ્ટને ખાતર તરીકે ઉપયોગ કરવો એ એક નવો કોન્સેપ્ટ છે. તેને “beercycling” કહેવામાં આવે છે.’