Not Set/ હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ

ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરનું પ્રમાણ અને મેલેરિયાનો ફેલાવો ઘણો વધી જાય છે.મેલેરિયા મુક્ત ગુજરાત, 2022 અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા

Top Stories Gujarat
hotel notice 1 1 હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ

ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરનું પ્રમાણ અને મેલેરિયાનો ફેલાવો ઘણો વધી જાય છે.મેલેરિયા મુક્ત ગુજરાત, 2022 અભિયાન અને જુન માસ, ‘’મેલેરિયા વિરોઘી માસ’’ અંતર્ગત રાજકોટને મેલેરિયા મુકત કરવા અને લોકોમાં મચ્છાર ઉત્‍૫તિ અને મેલેરિયા તથા ડેન્યુ – ચીકુનગુનિયા રોગ અટકાયત અંગે જાગૃતિ આવે તે માટે વિવિઘ આરોગ્ય શિક્ષણ તથા જુદા – જુદા પ્રિમાઇસીસ તપાસી વાહક નિયંત્રણ કામગીરીની સઘન ઝુંબેશ હાથ ઘરી મેલેરીયાને અટકાવવા તથા મેલેરીયા મુક્ત ગુજરાત – 2022 સાર્થક માટેના પ્રયત્નો હાથ ધરવામાંઆવેલ છે.

hotel notice 2 હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ

મેયર ડો. પ્રદિ૫ ડવ, ડેપ્યુટી મેયર ડો દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ  વગેરેના માર્ગદર્શન હેઠળ મેલેરિયા વિભાગના કર્મચારીઓ દ્વારા તા.15/6/2021 અને તા.16/6/2021 દરમ્યાન શહેરના મુખ્ય અને સંવેદનશીલ વિસ્તાયરોમાં આવેલ હોટલ–રેસ્ટોરેન્ટ કે જયાં મોટો માનવ સમુહ એકત્રિત થાય છે ત્યાં ચેકીંગ તથા આરોગ્ય શિક્ષણની કામગીરી હાથ ઘરવામાં આવી હતી.

hotel notice 3 હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ

આ કામગીરીમાં જુદા – જુદા વિસ્તારો માંથી કૂલ – 162 હોટલોની મચ્છર ઉત્‍૫તિ સબબ મુલાકાત લઇ 70  હોટલોમાં મચ્છરની ઉત્‍૫તિ જોવા મળતા અથવા મચ્છાર ઉત્‍૫તિ થાય તેવી પરિસ્થિચતી જોવા મળતા નોટીસ આ૫વામાં આવી હતી.

hotel notice 4 હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ

•            શીવશક્તિ હોટલ – જંકશન સ્ટેશન રોડ
•             મોરીસહોટલ – ભુતખાનાચોક
•             હોટલકિંગપેલેસ – ઢેબર રોડ
•             હોટેલ સેન્યેસા – યાજ્ઞિક રોડ
•             પેરેમાઉનટ હોટેલ – લીંબડા ચોક
•             હોટેલ સિલ્વર ઇન – લીંબડા ચોક
•             હોટેલ જયસન – લીંબડા ચોક
•             હોટેલ મરાસા સરોવર – લીંબડા ચોક
•             હોટેલ એવરગ્રીન – લીંબડા ચોક
•             ગાર્ડન ૫રોઠા હાઉસ – માર્કેટીંગ યાર્ડ, સર્વિસ રોડ
•             મનોહર ૫રોઠા હાઉસ – આર.ટી.ઓ. ઓફિસની બાજુમાં
•             ઢોસા હાઉસ કુવાડવા રોડ – કુવાડવા રોડ પાસે
•             શિવ શકિત રેસ્ટોરેન્ટ – કુવાડવા રોડ વી – પાવર પેટ્રોલ પં૫
•             સોરઠિયા રેસ્ટોરેનટ – ભારત પેટ્રોલ પં૫ સામે કુવાડવા રોડ
•             સ્વાદ રસથાળ ફેમેલી રેસ્ટોરેનટ – ભારત પેટ્રોલ પં૫ સામે કુવાડવા રોડ
•             ગણેશ રેસ્ટોરેન્ટ – કોઠારીયા રીંગ રોડ
•             જય ખોડીયારરેસ્ટોરેન્ટ – કોઠારીયામેઇન રોડ
•             બાલ ગોપાલ રેસ્ટોરેન્ટ – મોરબી રોડ, જકાતનાકા
•             અવઘ રેસ્ટોરેન્ટ – મોરબી રોડ, જકાતનાકા
•             દાસ કા ઢાબા – મોરબી રીંગ રોડ
•             હેરી પંજાબી ઢાબા – મોરબી રોડ, જકાતનાકા
•             હોટલ ક્રોમ – કુવાડવા રોડ
•             વેણુ હોટલ – કોઠારીયા મે. રોડ
•             શ્રી હરેકૃષ્ણા હોટલ – કોઠારીયા મે. રોડ
•             રાઘાકૃષ્ણ હોટલ – નેશનલ હાઇવે
•             હોટલ તલસાણીયા – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             હોટલ દેવભવન – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ગણેશ રેસ્ટોરન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ફેન્ડ્રસ કાફે – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             આઇ શ્રી ખોડિયાર હોટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             પ્રેમવાટીકા રેસ્ટોરન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ઘ જંકયાર્ડ રેસ્ટોરેન્ટ એન્ડ કાર્ફ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             કિષ્ના રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ઘ સેકન્ડ વાઇફ રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             નંદનવન હોટલ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ગીરગામઠીકાઠીયાવાડી ઝા૫ડા – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ફસ્ટફાઇક રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ફુડ સીટી – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             ગોકુલઘામ રેસ્ટોરેન્ટ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             કાઠિયાવાડી.કોમ – ન્યુ ૧૫૦ ફુટ રીંગ રોડ
•             સાંજા ચુલા ફુડ ઝોન – ૧૫૦ ફુટ રીંગ રોડ, ઇન્દીરા સર્કલ
•             રાજઘાની રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજબેંક પાસે
•             પંડીત રોટીવાલા રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, હોટલસાંજાચુલાની બાજુમાં
•             સત્ય વિજય આઇસ્ક્રીમ – ૧૫૦ ફુટ રીંગ રોડ, રોયલ પાર્ક
•             માં પાઉભાજી પુલાવ – રોયલ પાર્ક, ૧૫૦ ફુટ રીંગ રોડ
•             મેકડોનાલ્ડસ – કાલાવડ રોડ, નાના મોવા
•             સીલ્વર પ્લાઝા – મવડી ચોક
•             ખોડલ ડાઇનીંગ હોલ – મવડી ચોક
•             મટુકી રેસ્ટોરેન્ટ – ૮૦ ફુટ રોડ, મવડી
•             ખોડલ ફેન્સી ઢોસા – ૮૦ ફુટ રોડ, મવડી
•             ક્રિષ્ના પાર્ક રેસ્ટોરેન્ટ – ગોંડલ રોડ
•             પ્રેમવતી રેસ્ટોરેન્ટ – બાપાસીતારામ ચોક
•             શિવ ઢોસાપાઉભાજી – અક્ષર માર્ગ
•             પટેલ વિહાર રેસ્ટોરેન્ટ – યુનિ. રોડ, જલારામ  –  ર
•             પટેલ વિહાર ૫રોઠા હાઉસ – યુનિ. રોડ વરદ મેડિકલ સામે
•             ફેન્સી ઢોસા રેસ્ટોરેન્ટ – જીવરાજ પાર્ક, મોદી સ્કુલ પાછળ
•             હીર રેસ્ટોરન્ટ – નાનામવા મે. રોડ, મોકાજી સર્કલ
•             સિઘ્ઘેશ્વર ઢોસા રેસ્ટોરેન્ટ – નાનામવા મે. રોડ સર્કલ પાસે
•             શિવાંગ હોટલ – ભુપેન્દ્ર રોડ
•             સોનલ ભેળ હાઉસ – ૮૦ ફુટ રોડ,
•             હોટેલ હામોની – લીંમડા ચોક
•             હોટેલ ગેલેકસી – એમ.જી. ચોક
•             ભગવતી ફાસ્ટફુટ – રેસકોર્ષ રીંગ રોડ
•             ચાઇસુટાબાર – રેસકોર્ષ રીંગ રોડ
•             દાનાપાની – કિશાન૫રા ચોક
•             વુંદાવન રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             શિવ ડાઇનીંગ હોલ – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             ગણેશ ફુડ ઝોન – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             ઘ ગીરીરાજ રેસ્ટોરેન્ટ – ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી ચોકડી પહેલા
•             રવેચી હોટલ – ૧૫૦ ફુટ રીંગ રોડ, બાલાજી હોલ પાસે

hotel notice 6 હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ

sago str 8 હોટલમાં જમવાના શોખીનો ચેતજો, રાજકોટની હોટલો બની મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો, મનપાએ 70ને ફટકારી નોટીસ