Not Set/ ન્યુઝીલેન્ડમાં થયેલ આતંકી હુમલામાં ભરૂચના રહીશ હાફેઝ મુસા વલી ઘાયલ

ભરૂચ, ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 49 લોકોનાં કરૂણ મોત વચ્ચે ભરૂચના લુવારા ગામના રહીશ હાફેઝ મુસા વલી ઘાયલ થયા હતા. ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા. હાફેઝ મુસાવલીને કમરના નીચેના ભાગે વાગી ગોળી મારી હતી.

Gujarat Others Videos
mantavya 335 ન્યુઝીલેન્ડમાં થયેલ આતંકી હુમલામાં ભરૂચના રહીશ હાફેઝ મુસા વલી ઘાયલ

ભરૂચ,

ન્યુઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગની ઘટનામાં 49 લોકોનાં કરૂણ મોત વચ્ચે ભરૂચના લુવારા ગામના રહીશ હાફેઝ મુસા વલી ઘાયલ થયા હતા. ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા. હાફેઝ મુસાવલીને કમરના નીચેના ભાગે વાગી ગોળી મારી હતી.