Bhavnagar News : ભાવનગરમાં સર ટીહોસ્પિટલમાં એક ડોક્ટરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જયકુમાર મહાજન નામના ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તપાસમાં અગમ્ય કારણોસર રેસિડેન્ટ ફસ્ટ યરના ડોકટરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
ડોક્ટર દ્વારા દવા પીવાની ઘટનાને લઈને હોસ્પિટલમાં હડકંપ મચી ગયો છે. બે દિવસ પૂર્વે પણ એક ડોક્ટરે સુસાઇડ કરવાનું સ્ટેટસ મુક્યું હતું. જેમાં મેડિસિન વિભાગના ડોકટર ધર્મિન ત્રિવેદીએ સ્ટેટસ મુક્યું હતું. બાદમાં આજે આંખના વિભાગના ડોકટર દ્વાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી છે.
આ પણ વાંચો:પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ, રસ્તા બન્યા તળાવ, 4 કલાકમાં સાડા 8 ઈંચ વરસાદ
આ પણ વાંચો:પંચમહાલમાં ફાયરિંગની ઘટના, પંથકમાં છવાયો ભયનો માહોલ!
આ પણ વાંચો:પંચમહાલ : હાલોલમાં માર્ગ મકાન વિભાગે બનાવેલ રોડ તૂટ્યો
