Not Set/ બીટકોઇનનાં ભાવ 13 મહિનામાં પહેલીવાર 5,000 ડોલરની નીચે

ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા માટે આ એક ખરાબ સમાચાર છે કારણકે બીટકોઇનનાં ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડો 9.1% નો છે. સતત આઠમાં દિવસે બીટકોઇનનાં ભાવમાં ઘટાડો થયો છે અને આ સૌથી લાંબો સમય છે જ્યાં 10 વર્ષ જૂની ક્રીપ્ટોકરન્સીમાં આટલાં દિવસ સુધી સતત ઘટાડો થયો હોય. US SEC દ્વારા બે ક્રીપ્ટોકરન્સી કંપનીઓને પહેલીવાર સિવિલ પેનલ્ટી […]

Top Stories World Business
cinco cosas que debes saber si vas a comprar o vender una casa en bitcoins બીટકોઇનનાં ભાવ 13 મહિનામાં પહેલીવાર 5,000 ડોલરની નીચે

ક્રીપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા માટે આ એક ખરાબ સમાચાર છે કારણકે બીટકોઇનનાં ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડો 9.1% નો છે. સતત આઠમાં દિવસે બીટકોઇનનાં ભાવમાં ઘટાડો થયો છે અને આ સૌથી લાંબો સમય છે જ્યાં 10 વર્ષ જૂની ક્રીપ્ટોકરન્સીમાં આટલાં દિવસ સુધી સતત ઘટાડો થયો હોય.

US SEC દ્વારા બે ક્રીપ્ટોકરન્સી કંપનીઓને પહેલીવાર સિવિલ પેનલ્ટી ઠપકારવામાં આવી છે. આ કંપનીઓએ એમનો કોઈનનો ઇનીશ્યલ ભાવ સિક્યુરીટી મુજબ રજીસ્ટર કર્યો ન હતો. એરફોક્સ અને પેરગોન કોઈન કંપનીઓએ 250,000 ડોલર રોકાણકારોને કમપેન્સેટ કરવા માટે પેનલ્ટી તરીકે ભરવા પડશે.

ડેટા મુજબ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ક્રીપ્ટોકરન્સી ઇન્ડસ્ટ્રીમાં 660 બિલીયન ડોલરથી વધુ નુકશાન થયું છે. ડિસેમ્બર 2017ની સાપેક્ષે બીટકોઇન 70% થી વધારે નીચે છે.