Student Career-Congress/ ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ

ધો,10 અને 12 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા બાદ આગળ શું કરવું..આ માટે માર્ગર્શક પુસ્તક છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે..કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને તેની ટિમ દ્વારા માઈક્રો લેવલ ની માહિતી જે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવું “કારકિર્દી ના ઉંબરે ” પુસ્તક બહાર પાડવામાં આવે છે..આ પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું.

Gujarat
Student career Congress ભાજપ જેએનયુ જેવી એક યુનિવર્સિટી પણ બનાવી શક્યું નથીઃ કોંગ્રેસ

@Mehul Dudherejia

ધો,10 અને 12 ના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા Student Career-Congress બાદ આગળ શું કરવું..આ માટે માર્ગર્શક પુસ્તક છેલ્લા 18 વર્ષથી કોંગ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે..કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અને તેની ટિમ દ્વારા માઈક્રો લેવલ ની માહિતી જે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ફાયદો થાય તેવું “કારકિર્દી ના ઉંબરે ” પુસ્તક બહાર પાડવામાં આવે છે..આ પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર,ધારાસભ્ય અમિત ચાવડા અને Student Career-Congress ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા તેમજ નેતાઓ હાજર રહ્યા હતા..આ બુક વિમોચન પ્રસંગે તમામ મોટા નેતાઓએ સરકાર ની શિક્ષણ પોલિસી ની ઝાટકણી કાઢી હતી.પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે રાજ્યમાં છ હજાર સ્કૂલો બંધ થઇ ચુકી છે ,શિક્ષણ એકદમ ખાડે ગયું છે. અંતરીયાળ વિસ્તારમાં તો શિક્ષકો જ નથી… રમત ગમત ના શિક્ષકો નથી. સાધનો નથી મેદાનો નથી ક્યાં ભણશે અને રમશે ગુજરાત… કરોડો રૂપિયાની ફક્ત જાહેરાત જ કરવામાં આવે છે.

વિપક્ષ નેતા અમિત ચાવડા કહ્યું કે શિક્ષણ ક્ષેત્રના વિદ્વાન લોકોએ મળીને Student Career-Congress આ પુસ્તક બનાવવામાં આવ્યું છે ..ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ પર અને કોંગ્રેસ ની વેબ સાઈટ પર પણ મળશે.. સરકાર પોતાની જવાબદારીથી પાછળ પડી રહી છે ત્યારે કોંગ્રેસ વિદ્યાર્થીઓ માટે હંમેશા મદદ માટે ઉભું છે ..ભાજપના ધારાસભ્યો પણ આ બુક અમારા પાસે માગતા હતા.. કોંગ્રેસ પહેલે થી સરકારે પણ આવી માહિતી વળી પુસ્તક મજબૂરીમાં છપાવવી પડે છે…એક પણ યુનિવર્સીટી A ++માં પણ આવતી નથી ..જવાહરલાલ યુનિવર્સિટી હમેશા આગળ છે તો એક તો બનાવો કે લોકો ને ખબર પડે.. સ્કૂલમાં 32 હજાર શિક્ષકોની ઘટ છે ,યુનિવર્સીટી ની દરેક ભરતી માં ભ્રષ્ટાચાર થાય છે.. દરેક ભરતીઓ ભ્ર્ષ્ટાચાર થાય છે મહેરબાની કરી ને શિક્ષણ માં ના કરો તેવો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ કર્યો હતો.

 

આ પણ વાંચોઃ કોંગ્રેસ-ચીન-ભારત/ ચીનની પીછેહઠના બદલામાં ભારતે તેના આંતરિક વિસ્તારોને જ બફર ઝોન બનાવવા સંમતિ આપીઃ કોંગ્રેસ

આ પણ વાંચોઃ Karodpati Sarkar/ કર્ણાટકમાં કોંગ્રેસની ‘કરોડપતિ’ સરકારઃ તમામ મંત્રીઓ કરોડપતિ

આ પણ વાંચોઃ IPL Satto/ સુરતમાં IPL પરના સટ્ટા રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ, ત્રણ કરોડ કરતાં વધુના વ્યવહારો મળ્યાં