Photos/ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી મૌની રોય, જુઓ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Entertainment
a 461 ગ્લેમરસ અંદાજમાં જોવા મળી મૌની રોય, જુઓ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બોલિવૂડ અભિનેત્રી મૌની રોય સોશિયલ મીડિયા પર પોતાના નવા-નવા ફોટા અપલોડ કરતી રહે છે. ફરી એકવાર મૌનીએ તેના ગ્લેમરસ અંદાજથી ઇન્સ્ટાગ્રામ પર ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

photos see bollywood actress mouni roy glamorous style photos viral on internet

તસવીરોમાં મૌની રોય ગોલ્ડન કલરના ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે.

photos see bollywood actress mouni roy glamorous style photos viral on internet

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

photos see bollywood actress mouni roy glamorous style photos viral on internet

આ નવી તસવીરોમાં અભિનેત્રી મૌની રોય ખૂબ સ્ટાઇલિશ લાગી રહી છે.

photos see bollywood actress mouni roy glamorous style photos viral on internet

શોશિયલ મીડિયા પર મૌની રોયના હજારો ચાહકો છે, જે તેની આ તસવીરો પર ખુલીને લાઈક્સ કરી રહ્યા છે અને ટિપ્પણી કરી રહ્યા છે.

photos see bollywood actress mouni roy glamorous style photos viral on internet

આપને જણાવી દઈએ કે, મૌની રોયે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે.

photos see bollywood actress mouni roy glamorous style photos viral on internet

શોશિયલ મીડિયા પર મૌની રોય ક્યારેક તેના ટ્રેડિશનલ લુકથી, તો ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારની કહેર વરસાવતી રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…