Ankleshvar/ અંકલેશ્વરમાં વૃધ્ધની કરપીણ હત્યા

લૂંટના ઈરાદે હત્યા થયાની શંકા

Top Stories Gujarat
Beginners guide to 2024 04 29T154853.008 અંકલેશ્વરમાં વૃધ્ધની કરપીણ હત્યા

Gujarat News : ભરૂચના અંકલેશ્વરમાં ક વૃધ્ધની કરપીણ હત્યાને પગલે ચકચાર મચી છે. લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની શંકા છે પરંતુ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલમાં પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

અંકલેશ્વરમાં આવેલા જના દીવા ગામમાં હત્યાનો આ કરૂણ બનાવ બન્યો હતો. જેમાં અજાણ્યા શખ્સોએ 72 વર્ષના વૃધ્ધની હત્યા કરી નાંખી હતી. આ અંગે જાણ કરાતા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

વૃધ્ધ પિતા દિકરીના ઘરે રહેવા માટે આવ્યા હતા અને તે વખતે તેમની હત્યાનો આ બનાવ બન્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું અનુમાન છે. જોકે પોલીસ વિવિધ એંગલથી આ બનાવની તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:ગુજરાત કોલેજ પાસે મધુવન ફ્લેટમાં લાગી આગ, લોકોમાં મચી નાસભાગ

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ