Not Set/ ભારતીય શેરબજારમાં બુધવારે જબરદસ્ત ઉછાળો, નવો રેકોર્ડ કર્યો સ્થાપિત

ભારતીય શેરબજારમાં બુધવારે જબરદસ્ત ઉછાળો આવ્યો. સેન્સેક્સ બુધવારે પ્રથમવાર 35, હજારની સર્વોચ્ચ સપાટી પાર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બપોરે સેન્સેક્સ 348 અંક ઊછળીને 35118.61નું સર્વોચ્ચ શિખર પર પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટીએ પ્રથમવાર 10 હજાર 803ની ઓલટાઇમ ટોચ બનાવી હતી. નિફ્ટી 10 હજાર 788.55 પર બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં ખાસ કરીને […]

Business
stockmarkets2 17 1497660855 ભારતીય શેરબજારમાં બુધવારે જબરદસ્ત ઉછાળો, નવો રેકોર્ડ કર્યો સ્થાપિત

ભારતીય શેરબજારમાં બુધવારે જબરદસ્ત ઉછાળો આવ્યો. સેન્સેક્સ બુધવારે પ્રથમવાર 35, હજારની સર્વોચ્ચ સપાટી પાર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. બપોરે સેન્સેક્સ 348 અંક ઊછળીને 35118.61નું સર્વોચ્ચ શિખર પર પહોંચ્યો હતો. એ જ રીતે, નિફ્ટીએ પ્રથમવાર 10 હજાર 803ની ઓલટાઇમ ટોચ બનાવી હતી.

નિફ્ટી 10 હજાર 788.55 પર બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં ખાસ કરીને પીએસયુ બેન્કોમાં જોરદાર લેવાલી આવતા પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 4 ટકાથી વધુ ઊછળ્યો છે. સરકાર ફિસ્કલ ડેફિસિટના ટાર્ગેટને વળગી રહેવાનો પ્રયાસ કરી રહી છે તેના પોઝિટિવ સંકેત તરીકે બજારમાં તેજી જોવા મળી રહી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.