Not Set/ અમદાવાદનાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં કરાયા ફેરફાર, 8 વિસ્તારો વધારાયા…

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ અને વધતો જોવામાં આવી રહ્યો છે, દિવસે અને દિવસે કોરોનાનો કહેર વઘી રહ્યો છે, જો કે ગુજરાતનાં અન્ય વિસ્તારોની સાપેક્ષમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા સારી હોવાનું સરકારી આંકડા કહી રહ્યા છે, ત્યારે આજે ફરી અમદાવાદમાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.   અમદાવાદ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે નિર્ણય જાહેર કરતા 148 માઇક્રો કન્ટેઈનમેન્ટ […]

Ahmedabad Gujarat
c6ddf1e4ff8e2151bc99df6746c3ff73 અમદાવાદનાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં કરાયા ફેરફાર, 8 વિસ્તારો વધારાયા...
c6ddf1e4ff8e2151bc99df6746c3ff73 અમદાવાદનાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં કરાયા ફેરફાર, 8 વિસ્તારો વધારાયા...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ અને વધતો જોવામાં આવી રહ્યો છે, દિવસે અને દિવસે કોરોનાનો કહેર વઘી રહ્યો છે, જો કે ગુજરાતનાં અન્ય વિસ્તારોની સાપેક્ષમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ પહેલા કરતા સારી હોવાનું સરકારી આંકડા કહી રહ્યા છે, ત્યારે આજે ફરી અમદાવાદમાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.  

અમદાવાદ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે નિર્ણય જાહેર કરતા 148 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 8 વિસ્તારોનો ઉમેરાયા કરવામાં આવ્યો છે. અમદાવાદનાં આ તમામ 8 વિસ્તારોમાં કોરોનાનાં કેસ વધવાનાં કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવની વિગત સામે આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews