Not Set/ ગુજરાત/ વિધાનસભાની પેટાચૂંટણી મોકૂફ રાખવા HCમાં અરજી

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં બ્યૂગલ વાગી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ પેટા ચૂંટણીને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી કોરોના વાયરસના વધતાં સંક્રાંનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પેટાચૂંટણી યોજાશે તો કોરોનાનું વધુ સંક્રમણ ફેલાશે અને ચૂંટણી દરમિયાન 50 લાખ લોકોની અવરજવર થશે તેથી તેને […]

Ahmedabad Gujarat
29ca03fc03a9c9f9e2760edefb7048cd ગુજરાત/ વિધાનસભાની પેટાચૂંટણી મોકૂફ રાખવા HCમાં અરજી
29ca03fc03a9c9f9e2760edefb7048cd ગુજરાત/ વિધાનસભાની પેટાચૂંટણી મોકૂફ રાખવા HCમાં અરજીગુજરાત વિધાનસભાની ચુંટણીમાં બ્યૂગલ વાગી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ પેટા ચૂંટણીને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી કોરોના વાયરસના વધતાં સંક્રાંનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પેટાચૂંટણી યોજાશે તો કોરોનાનું વધુ સંક્રમણ ફેલાશે અને ચૂંટણી દરમિયાન 50 લાખ લોકોની અવરજવર થશે તેથી તેને મોકૂફ રાખવામાં આવે.

કઈ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
1. મોરબી
2. કરજણ (વડોદરા)
3. કપરાડા (વલસાડ)
4. લિમડી (સુરેન્દ્રનગર)
5. ગઢડા (બોટાદ)
6. ડાંગ
7. ધારી (અમરેલી)
8. અબડાસા (કચ્છ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.