Not Set/ અમદાવાદ/ ઘરમાં સૂઈ રહેલી મહિલા સાથે યુવકે કર્યા શારિરીક અડપલા અને….

અમદાવાદમાં દિનપ્રતિ છેડતીના બનાવ સતત વધી રહ્યા છે. મહિલા ઘરની બહાર તો સુરક્ષિત નથી જ પરંતુ હવે તો મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જી હા, મહિલાઓ સાથે થતી છેડતીના કિસ્સોમાં વધુ એક કિસ્સો નોંધાયો છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં ઘમાં સૂઈ રહેલી મહિલા સાથે એક યુવકે ઘરમાં ઘૂસીને શારિરીક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે. […]

Ahmedabad Gujarat
a775aa6ece28ab81618bef5f1aea370c અમદાવાદ/ ઘરમાં સૂઈ રહેલી મહિલા સાથે યુવકે કર્યા શારિરીક અડપલા અને....
a775aa6ece28ab81618bef5f1aea370c અમદાવાદ/ ઘરમાં સૂઈ રહેલી મહિલા સાથે યુવકે કર્યા શારિરીક અડપલા અને....

અમદાવાદમાં દિનપ્રતિ છેડતીના બનાવ સતત વધી રહ્યા છે. મહિલા ઘરની બહાર તો સુરક્ષિત નથી જ પરંતુ હવે તો મહિલાઓ પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી. જી હા, મહિલાઓ સાથે થતી છેડતીના કિસ્સોમાં વધુ એક કિસ્સો નોંધાયો છે. શહેરના આંબાવાડી વિસ્તારમાં ઘમાં સૂઈ રહેલી મહિલા સાથે એક યુવકે ઘરમાં ઘૂસીને શારિરીક અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે.

જણાવીએ કે જ્યારે મહિલાને ઘરમાં એકલી સૂઈ રહેલી જોઇને યુવક તેના ઘરમાં ઘુસ્યો અને દરવાજો બંધ કરીને મહિલા સાથે બળજબરી કરવા લાગ્યો. જે બાદ મહિલા બૂમો પાડવા લગી તો યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બાદ મહિલાએ યુવક સામે એલીસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ આ મ્મલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.