Not Set/ CAA/ આજથી ગુજરાતમાં નાગરિકત્વ કાયદો લાગુ, 3500 હિન્દુ શરણાર્થીઓ નોંધણી કરાવશે

નાગરિકતા સુધારો કાયદો (CAA) આજથી ગુજરાતમાં શરૂ થશે. પાકિસ્તાનના 3500 હિંદુઓને ગુજરાતના ગાંધીધામ અને કચ્છમાં નાગરિકત્વ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પણ હાજર રહેશે. નાગરિકતા સુધારો કાયદો આજથી ગુજરાતમાં શરૂ થશે. પાકિસ્તાનના 3500 હિંદુઓને ગુજરાતના ગાંધીધામ અને કચ્છમાં નાગરિકત્વ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ […]

Top Stories Gujarat Others
rupani CAA/ આજથી ગુજરાતમાં નાગરિકત્વ કાયદો લાગુ, 3500 હિન્દુ શરણાર્થીઓ નોંધણી કરાવશે

નાગરિકતા સુધારો કાયદો (CAA) આજથી ગુજરાતમાં શરૂ થશે. પાકિસ્તાનના 3500 હિંદુઓને ગુજરાતના ગાંધીધામ અને કચ્છમાં નાગરિકત્વ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.

નાગરિકતા સુધારો કાયદો આજથી ગુજરાતમાં શરૂ થશે. પાકિસ્તાનના 3500 હિંદુઓને ગુજરાતના ગાંધીધામ અને કચ્છમાં નાગરિકત્વ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.

પાકિસ્તાનના અલગ અલગ પ્રાંતમાંથી આવેલા હિન્દુ શરણાર્થીઓ ગુજરાતના વિવિધ પ્રાંતમાં રહે છે. કચ્છ, મોરબી, રાજકોટ અને બનાસકાંઠામાં સવિશેષ વસ્તી જોવા મળે છે. આ તમામની નોંધણી કર્યા બાદ આ અંગેની સૂચના કેન્દ્રિય ગૃહમંત્રાલયને આપવામાં આવશે. આ સાથે જ ગુજરાત પહેલુ એવું રાજ્ય બની જશે જે નાગરિકતા સંશોધન કાયદા અનુસાર શરણાર્થીઓેને ભારતીય નાગરિકતા આપશે. મોટાભાગના શરણાર્થીઓ સોઢા રાજપૂત સમાજના છે. અને તમામ લોકો ગુજરાતી ભાષા બોલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.