Surendranagar News/ સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

સુરેન્દ્રનગરમાં કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા છે. જીવદયા પ્રેમીઓએ ટ્રકને ઝડપી પાડી છે. ટ્રકની અંદર 45 બકરા, નવ ઘેટાને બાંધેલી હાલતમાં ઝડપવામાં આવ્યા હતા.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 30T134352.375 સુરેન્દ્રનગર કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં કતલખાને લઈ જવાતા પશુઓને બચાવાયા છે. જીવદયા પ્રેમીઓએ ટ્રકને ઝડપી પાડી છે. ટ્રકની અંદર 45 બકરા, નવ ઘેટાને બાંધેલી હાલતમાં ઝડપવામાં આવ્યા હતા. ટ્રકને ઝડપી લઈને ટ્રક ચાલકને પોલીસને હવાલે કરવાં આવ્યો હતો.

આ પશુઓને પાણી અને ગાસચારાની પણ સગવડ આપવામા આવી ન હતી. ઘેટા અને બકરાને ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં જોવા મળ્યા હતા. પોલીસે આ ઘટનામાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી