Video/ સુરતના સારોલી વિસ્તાર બેફામ દોડતી બોલેરો હોટલમાં ઘુસી અને પછી શું થયું જુઓ

બેફામ દોડતી બોલેરાએ અકસ્માત સર્જયો હતો. પુર ઝડપે આવતી બોલેરા હોટલમાં ઘુસી ગઈ હતી.

Gujarat Surat
બોલેરો હોટલમાં ઘુસી
  • સુરતના સારોલી વિસ્તારની ઘટના
  • બે ફામ દોડતી બોલેરોએ અકસ્માત સર્જ્યો
  • બેફામ દોડતી બોલેરો હોટલમાં ઘુસી ગઈ
  • ઘટનામાં ત્રણ લોકોને ઇજા પહોંચી
  • અકસ્માતના સીસીટીવી સામે આવ્યા

સુરતના સારોલી વિસ્તારમાંથી ચોંકાવનારા CCTV સામે આવ્યા છે. અહીં બેફામ દોડતી બોલેરાએ અકસ્માત સર્જયો હતો. પુર ઝડપે આવતી બોલેરા હોટલમાં ઘુસી ગઈ હતી. આ ઘટનાના હાલ CCTV સામે આવ્યા છે. આ અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.વીડિયો જોઈ શકાય છે કે, કેવી રીતે બલેરો પુર ઝડપે આવે છે અને હોટલમાં બેઠેલા લોકો ડરીને ભાગવા લાગે છે.

 

આ પણ વાંચો:ગાંધીનગરમાં આજે તમામ ધારાસભ્યો શપથગ્રહણ કરશે, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલ લેવડાવશે શપથ

આ પણ વાંચો:દેડિયાપાડામાં બે વર્ષથી સિવિલ હોસ્પિટલ બની હોવા છતાં લોકાર્પણ નહિ થતા તાળાબંધીની ચીમકી

આ પણ વાંચો:સુગર મિલો બંધ થતા ખેડૂતોએ કર્યું આવું કામ, જાણો શું કહ્યું ગોળ બનાવનાર ખેડુતોએ