Chhotaudepur/ 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી 

108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી 

Gujarat Others
bachu khabad 4 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી 

@સુલેમાન ખત્રી,  છોટાઉદેપુર

નાતાલ પર્વ નિમેતે છોટાઉદેપુર 108 અમ્બ્યુલન્સ દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી કરવામાં આવી 25 ડિસેમ્બરે દુનિયાભર મા નાતાલ ની ઉજવણી કરવામાં આવતી હોય છે.

bachu khabad 5 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલ ખાતે નાતાલ પર્વની ઉજવણી 

જેના ભાગ રૂપે છોટાઉદેપુર 108 એમ્બ્યુલન્સ અને ખિલખિલાટ ના કર્મચારીઓ દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને બાળકોને ચોકલેટ,અને બિસ્કિટ વેચી તથા દર્દી ના દુઃખ દૂર થાય ને વહેલા સ્વસ્થ થાય એવી શુભેચ્છા પાઠવી નાતાલ ના તહેવાર ની ઉજવણી કરવામા આવી હતી છોટાઉદેપુર જીલ્લા ના 108 ના કર્મચારી અધીકારી ઇમરજન્સી સેવા સાથે નાના મોટા પ્રસંગો તહેવારો ની ઉજવણી કરતા પણ જોવા મળે છે આ વખતે ખ્રીસ્તીઓનો મોટો તહેવાર નાતાલ ની પણ ઉજવણી હોસ્પિટલના દર્દીઓ સાથે કરતા અનેરો પ્રસંગ જોવા મળ્યો હતો.

Bodeli / કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરેલા ત્રણ કૃષિ કાયદાઓથી ખેડૂતોની આ…

Gujarat / એઇમ્સના ખાતમુહુર્ત માટે વડાપ્રધાન મોદીનું 31મી એ થઈ શકે છે ર…

ભષ્ટાચાર / લેન્ડ ગ્રેબિંગ એક્ટથી ભષ્ટાચાર પર પણ લગામ, અન્ય ક્ષેત્રોનો ઉ…

Political / બસપા પ્રમુખ માયાવતીએ સરકારને જાણો શું કરી માંગ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…