Mehsana/ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં…

મહેસાણામાં ભુણાવ બિસ્માર પ્રાથમિક શાળામાં ભણવા બાળકો મજબૂર થયાં છે….

Top Stories Gujarat
Image 2024 06 20T133230.012 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં...

Mehsana News: મહેસાણામાં ભુણાવ બિસ્માર પ્રાથમિક શાળામાં ભણવા બાળકો મજબૂર થયાં છે. ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે શાળામાં છત જર્જરિત થઈ ગઈ હોવાથી બાળકોને ભણવામાં તકલીફ વેઠવી પડી રહી છે. શાળાની સાથે શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં રસ ન હોવાનું જણાતા બાળકોનું ભવિષ્ય આંધળું જણાઈ રહ્યું છે.

WhatsApp Image 2024 06 20 at 1.34.07 PM વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં...

મહેસાણાનાં ઊંઝામાં આવેલ ભુણાવ પ્રાથમિક શાળા બિસ્માર હાલતમાં જોવા મળી છે. શાળાને રિપેરિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવા છતાં જર્ઝરિત શાળાનો ઉપયોગ કરાય છે. બિસ્માર શાળામાં બાળકો તો ભણે છે પરંતુ શિક્ષિકાઓ મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય તેમ માહિતી મળી છે. ત્યારે સવાલ થાય છે કે મોબાઇલમાં વ્યસ્ત શિક્ષિકાઓ અભ્યાસ શું કરાવતી હશે? શિક્ષકોનો શિક્ષણ પ્રત્યે નિરાશા જણાતાં શિક્ષણ વિભાગની લાલીયાવાડી સામે આવી છે.

WhatsApp Image 2024 06 20 at 1.35.31 PM વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં! ઊંઝામાં બિસ્માર શાળામાં ભણવા મજબૂર બન્યાં...


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું