Not Set/ ચીન 2020માં લોન્ચ કરશે પોતાનો ‘ચંદ્ર’, બનશે પહેલો મેન મેડ મુન

ચીન કઈકને કઈક નવું ઇનોવેશન કરીને દુનિયાને ચોકાવતું રહે છે અને આ વખતે પણ ચીન દુનિયાને ચોકવવા એક નવું ઇનોવેશન લઈને આવ્યું છે. ચીન પોતાનો ‘ચંદ્ર’ 2020 સુધીમાં લોન્ચ કરશે. ચીન આર્ટીફીશીયલ મુન 2020માં લોન્ચ કરશે જે સ્ટ્રીટલેમ્પ્સનો વિકલ્પ હશે અને આને કારણે શહેરી વિસ્તારમાં વીજળીનાં ખર્ચમાં ઘટાડો કરી શકાશે. ચાઈના ડેઈલીનાં કહેવા અનુસાર, સિચુઆનનાં […]

Top Stories World
moon 1 ચીન 2020માં લોન્ચ કરશે પોતાનો ‘ચંદ્ર’, બનશે પહેલો મેન મેડ મુન

ચીન કઈકને કઈક નવું ઇનોવેશન કરીને દુનિયાને ચોકાવતું રહે છે અને આ વખતે પણ ચીન દુનિયાને ચોકવવા એક નવું ઇનોવેશન લઈને આવ્યું છે. ચીન પોતાનો ‘ચંદ્ર’ 2020 સુધીમાં લોન્ચ કરશે.

ચીન આર્ટીફીશીયલ મુન 2020માં લોન્ચ કરશે જે સ્ટ્રીટલેમ્પ્સનો વિકલ્પ હશે અને આને કારણે શહેરી વિસ્તારમાં વીજળીનાં ખર્ચમાં ઘટાડો કરી શકાશે. ચાઈના ડેઈલીનાં કહેવા અનુસાર, સિચુઆનનાં ચેંગ્દુ શહેરમાં ‘ઇલ્યુમીનેશન સેટેલાઈટ’ તૈયાર કરવામાં આવી રહી છે જે અસલી ચંદ્રની જેમ ચમકશે પરંતુ તે ચંદ્ર કરતાં આઠ ગણી વધુ બ્રાઈટ હશે.

પહેલો મેન મેડ મુન Xichang Satellite Launch Center પરથી લોન્ચ કરવામાં આવશે અને બીજાં ત્રણ 2022માં લોન્ચ કરવામાં આવશે જો પહેલું પરીક્ષણ સફળ રહ્યું તો.

આ મેન મેડ મુન શહેરી વિસ્તારમાં સ્ટ્રીટ લેમ્પ્સને રિપ્લેસ કરી દેશે અને અંદાજે વર્ષની 170 યુએસ મીલીયન ડોલર વીજળીનાં ખર્ચની બચત થશે.