Not Set/ અમદાવાદ/ નકલી ફૂડ એન્ડ ડ્રગ્સનાં અધિકારી બનીને આવેલા શખ્સ પર કસાયો સકંજો

કોરોનાકાળમાં લોકોનો ધંધો-વેપાર પહેલા જ ઠપ થઇ ગયો છે, ત્યારે આ સંકટનાં સમયે અમુક લોકો છેતરપિંડી કરી પૈસા બનાવવામાં મગ્ન છે. અમદાવાદનાં ઓઢવમાં એક વેપારી સાથે આ સંકટની ઘડીમાં એક શખ્સે અધિકારી બનીને રૂપિયા પડાવ્યા છે. અમદાવાદનાં ઓઢવમાં અદરબત્તીનો વેપાર કરતા એક શખ્સનાં ત્યા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારી તરીકે ઓળખ આપી અને કોમન NOCના બહાને રૂ. 3500 […]

Ahmedabad Gujarat
c69c20e279a084c637a8a76bd7abee4a અમદાવાદ/ નકલી ફૂડ એન્ડ ડ્રગ્સનાં અધિકારી બનીને આવેલા શખ્સ પર કસાયો સકંજો
c69c20e279a084c637a8a76bd7abee4a અમદાવાદ/ નકલી ફૂડ એન્ડ ડ્રગ્સનાં અધિકારી બનીને આવેલા શખ્સ પર કસાયો સકંજો

કોરોનાકાળમાં લોકોનો ધંધો-વેપાર પહેલા જ ઠપ થઇ ગયો છે, ત્યારે આ સંકટનાં સમયે અમુક લોકો છેતરપિંડી કરી પૈસા બનાવવામાં મગ્ન છે. અમદાવાદનાં ઓઢવમાં એક વેપારી સાથે આ સંકટની ઘડીમાં એક શખ્સે અધિકારી બનીને રૂપિયા પડાવ્યા છે.

અમદાવાદનાં ઓઢવમાં અદરબત્તીનો વેપાર કરતા એક શખ્સનાં ત્યા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારી તરીકે ઓળખ આપી અને કોમન NOCના બહાને રૂ. 3500 પડાવી છેતરપીંડી કરનાર શખ્સ (અમિત આચાર્ય) ની ઓઢવ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે HC નાં આદેશથી ફેક્ટરીની તપાસમાં આવવ્યા હોવાની ધમકી આપી હતી. આ ઠગ શખ્સે ડોક્યુમેન્ટ તપાસ્યા બાદ કંપની સીલ કરવાની ધમકી પણ આપી હતી. જો કે આ મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી અમિત આચાર્યની ધરપકડી કરી છે.  

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.