Not Set/ પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી આંખો બંધ કરાવી, ગળા પર ફેરવી દીધો છરો

એક પતિએ પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી આંખો બંધ કરવાનું કહ્યું અને સિદતથી એક…બે…ત્રણ…ચાર ગણતરી કરી મોટી સરપ્રાઇઝ આપતા મોટા ધારદાર છરા વડે ગળુ કાપી નાખ્યું. આ મામલો બ્રિટનનાં કેન્ટનો છે. અને મહિલા તેના પતિના જીવલેણ હુમલામાં ખરાબ રીતે ઘાયલ થઈ હતી, પરંતુ તેણીનો જીવ બચ્યો હતો. બ્રિટના એક સમાચાર પત્રનાં અહેવાલ મુજબ, કપલનો બનાવ પહેલાના […]

Top Stories World
522891 murder 1 પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી આંખો બંધ કરાવી, ગળા પર ફેરવી દીધો છરો
એક પતિએ પત્નીને સરપ્રાઇઝ આપવાનું કહી આંખો બંધ કરવાનું કહ્યું અને સિદતથી એક…બે…ત્રણ…ચાર ગણતરી કરી મોટી સરપ્રાઇઝ આપતા મોટા ધારદાર છરા વડે ગળુ કાપી નાખ્યું. આ મામલો બ્રિટનનાં કેન્ટનો છે. અને મહિલા તેના પતિના જીવલેણ હુમલામાં ખરાબ રીતે ઘાયલ થઈ હતી, પરંતુ તેણીનો જીવ બચ્યો હતો.
બ્રિટના એક સમાચાર પત્રનાં અહેવાલ મુજબ, કપલનો બનાવ પહેલાના શારીક સંબંધ સ્થાપ્યો હતો. 34 વર્ષીય શૈન મે એ તેની પત્ની લૌરા મે પરનાં હુમલા પછી તરત જ કહ્યું હતું કે, તે પોતે પણ મરી જશે.
મેઇડસ્ટોન કોર્ટમાં થયેલી સુનાવણી મુજબ, હુમલા બાદ તેણે તેની પત્નીને કહ્યું કે નાણાકીય ગેરરીતિને કારણે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે. આરોપીએ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે તે જાણતો નથી કે તે પોતાનું દેવું કેવી રીતે ચૂકવી શકશે.
પત્નીને આશ્ચર્ય કરવા માટે આંખો બંધ કરો, પતિ ગરદન કા .ે છે
કોર્ટમાં પતિએ પત્ની પર હુમલો કરવાની કબૂલાત આપી છે. તેની પર હત્યાના પ્રયાસનો કેસ ચાલી રહ્યા છે. ફરિયાદીએ કહ્યું કે તે ભાગ્યની વાત છે કે તેની પત્ની મરી ન હતી.
સરકારી વકીલોના જણાવ્યા મુજબ, જ્યાં સુધી પત્નીની વાત છે, તેણીને આરોપી પતિ સાથે સારા સંબંધ હતા. તેણીને યાદ નથી કે તેણીએ તેના પતિ સાથે ઝગડો કર્યો હોય. આ કેસમાં સુનાવણી ચાલી રહી છે.
પરંતુ વાત અહીં માણસમાં આવતા ક્ષણીક આવેગની છે અને આવેગમાં ક્યારેક માણસ પોતાનાં વહાલાને પણ જીવથી મારી નાખવા જેવામાં કામ કરવામાં તદન ખચકાતો નથી. આજનાં સમયે તણાવમાં જીવવાવાળા હજારો લોકોને આ કિસ્સામાંથી ઘણુ શીખવાનું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.