Gujarat/ CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે…..

Gujarat Top Stories Breaking News
Image 2024 06 16T113729.518 CM ભુપેન્દ્ર પટેલે શેરડીના ટેકાનાં ભાવ વધારવાની કેન્દ્ર સરકારને ભલામણ કરી

Gujarat News: દક્ષિણ ગુજરાતનાં શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીનાં સમાચાર છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવ વધારવાની ભલામણ કેન્દ્ર સરકારને કરી છે.

માહિતી મુજબ, દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે. ખાંડની લઘુતમ કિંમત પ્રતિ કિલો રૂપિયા 31 થી વધારી 45 કરવા ખેડૂતોની માગ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ભલામણ કરી છે. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં આ ભલામણ કરવામાં આવી છે. હાલ શેરડીના ટન દીઠ ટેકાનાં ભાવ 3400 રૂપિયા છે. ટેકાના ટન દીઠ ભાવ રૂપિયા 6 હજારની કરવાની ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ કેસમાં વધુ બે અધિકારીઓની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં 18 હોટલ અને રિસોર્ટમાં GST અને ITનાં દરોડા

આ પણ વાંચો: ગુજરાતમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી