Not Set/ પેટાચૂંટણી/ CM રૂપાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, 3 જાહેરસભાને સંબોધશે

આગામી 21 ઓકટોબરે યોજનારી ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા છે. છેલ્લા ત્રણ દિવસથી જુદી જુદી જગ્યાએ ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભાને ગાજવી રહ્યા છે. આજે વિજય રૂપાણીની  અરવલ્લી, થરાદ, રાધનપુર ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ […]

Gujarat Others
vijay rupani પેટાચૂંટણી/ CM રૂપાણીનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, 3 જાહેરસભાને સંબોધશે

આગામી 21 ઓકટોબરે યોજનારી ગુજરાત વિધાનસભાની 6 બેઠકની પેટા ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા છે.

છેલ્લા ત્રણ દિવસથી જુદી જુદી જગ્યાએ ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભાને ગાજવી રહ્યા છે. આજે વિજય રૂપાણીની  અરવલ્લી, થરાદ, રાધનપુર ખાતે જાહેરસભાનું આયોજન કરવામાં આવેલ છે. સવારે સવારે 11 વાગે અરવલ્લીમાં જાહેરસભાને સંબોધન કરશે, જ્યારે થરાદમાં બપોરે 3.30 કલાકે જાહેર સભાને સંબોધન કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.