કોંગ્રેસ ઉમેદવારની યાદી/ કોંગ્રેસે 9 ઉમેદવારની ચાેથી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે,

Top Stories Gujarat
6 2 1 કોંગ્રેસે 9 ઉમેદવારની ચાેથી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે, આજે કોંગ્રેસ ચાેથી યાદી જાહેર કરી છે, 9 ઉમેદવારની યાદી જાહેર કરી છે.દ્વારકાથી મલુભાઇ કંડોરીયાને મેદાને ઉતાર્યા છે, આ વખતે ચૂંટણી રસાકસી બેલી રહેશે. કોંગ્રેસ પક્ષે   ગુજરાત વિધાનસભા માટે પોતાના 7 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી  હતી.તલાલામાં મહેશ ડોડીયાને ટિકિટ ફાળવી છે. કોડિનારમાં એસસી ઉમેદવાર મહેશ મકવાણાને ચૂંટણીમાં  ઉતાર્યા છે. ભરૂચથી જયકાંતભાઇ પટેલને ટિકિટ આપી છે.  6 2 2 કોંગ્રેસે 9 ઉમેદવારની ચાેથી યાદી કરી જાહેરમેદાને ઉતારી રહી છે.કોંગ્રેસે તેની ચોથી યાદી જાહેર કરી દીધી છે.