Not Set/ કોંગ્રેસ નેતા મનીષ તિવારીનો ભારતીય અર્થવ્યવસ્થા પર તંજ, કહ્યું – અર્થવ્યવસ્થા આર્થિક કારણોસર નહીં પરંતુ વહીવટી કારણોસર પતન પામી છે

છેલ્લા કેટલાંય સમયથી ભારતીય ઉદ્યોગ કરો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. છતાય જીડીપી ગ્રોથ તળિયે આવી ને બેઠો છે. જે બાબતે વિવિધ આર્થિક સલાહ કારોની સાથે કોંગ્રેસે પણ શાસક પક્ષ તરફ નિશાન  સાધ્યુ  છે.  તેમને શાસક પક્ષના ખાસ હથિયાર તરીકે સીબીઆઈ, ઇડી અને આઇ-ટી વિભાગના ત્રણ […]

Top Stories India
manish કોંગ્રેસ નેતા મનીષ તિવારીનો ભારતીય અર્થવ્યવસ્થા પર તંજ, કહ્યું - અર્થવ્યવસ્થા આર્થિક કારણોસર નહીં પરંતુ વહીવટી કારણોસર પતન પામી છે

છેલ્લા કેટલાંય સમયથી ભારતીય ઉદ્યોગ કરો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. છતાય જીડીપી ગ્રોથ તળિયે આવી ને બેઠો છે. જે બાબતે વિવિધ આર્થિક સલાહ કારોની સાથે કોંગ્રેસે પણ શાસક પક્ષ તરફ નિશાન  સાધ્યુ  છે.  તેમને શાસક પક્ષના ખાસ હથિયાર તરીકે સીબીઆઈ, ઇડી અને આઇ-ટી વિભાગના ત્રણ આધાર  સ્તંભો ગણાવ્યા છે.

આ બાબતે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું છે કે,  અર્થવ્યવસ્થા આર્થિક કારણોસર નહીં પરંતુ વહીવટી કારણોસર પતન પામી છે. જીએમજી-ગુજરાત મોડેલ ઓફ ગવર્નન્સને આ માટે મુખ્ય જવાબદાર ગણાવી છે. તેમને જણાવ્યું હતું કે જીએમજી ને  રીસેટ કરવામાં આવી છે. જેના  સીબીઆઈ, ઇડી અને આઇ-ટી વિભાગના ત્રણ સ્તંભો પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.