Not Set/ લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર રાજકારણમા ગરમાવો આવ્યો

રાજકોટ, લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર રાજકારણમા ગરમાવો આવ્યો. વર્તમાન સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ કપાતા નારાજગી સામે આવી ત્યારે દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા વધી છે. ચોટીલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાં જોડાયેલ શામજી ચૌહાણ સાથે દેવજી ફતેપરા એ કરી બંધ બારણે બેઠક કરી. પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ નારાજ થતા ગત વિધાનસભામા સુરેન્દ્રનગરમા ભાજપને ફટકો […]

Gujarat Others Politics
bREAKING NEWS લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર રાજકારણમા ગરમાવો આવ્યો
રાજકોટ,
લોકસભાની ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર રાજકારણમા ગરમાવો આવ્યો. વર્તમાન સાંસદ દેવજી ફતેપરાને ટિકિટ કપાતા નારાજગી સામે આવી ત્યારે દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા વધી છે.
ચોટીલાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાં જોડાયેલ શામજી ચૌહાણ સાથે દેવજી ફતેપરા એ કરી બંધ બારણે બેઠક કરી. પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ નારાજ થતા ગત વિધાનસભામા સુરેન્દ્રનગરમા ભાજપને ફટકો પડ્યો છે. શામજી ચૌહાણ પણ કોળી સમાજના અગ્રણી છે. માટે હવે સમાજ ના લોકો સાથે બૈઠક કરી ચર્ચા કરશે કે 2019ની ચૂંટણી માં અપક્ષ થી લડવું કે કોઈ પાર્ટી સાથે રહી તેને ટેકો આપવો.
[embedyt] https://www.youtube.com/watch?v=5N3N_ay-roo[/embedyt]