Not Set/ ગોંડલમાં વર-કન્યાએ લગ્ન પહેલાં કર્યું ઘ્વજવંદન, વરરાજાની ગાડીને પણ ત્રિરંગાથી શણગારાઈ

રાજકોટ, પ્રજાસત્તાક પર્વને  લઈને રાજકોટના ગોંડલમાં વર કન્યાએ લગ્ન પહેલા રાષ્ટ્ર ધ્વજને સલામી આપી લગ્ન કર્યા છે. દેશમાં અને રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે, આખો દેશ લોકશાહીના રંગે રંગાયો છે ત્યારે રાજકોટના  વર વધુએ જસદણના આઈટીઆઈ ખાતે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી લગ્ન કર્યા છે. આ સાથે વરરાજાની ગાડીને પણ ત્રિરંગાથી શણગારવામાં આવી […]

Rajkot Gujarat Videos
mantavya 485 ગોંડલમાં વર-કન્યાએ લગ્ન પહેલાં કર્યું ઘ્વજવંદન, વરરાજાની ગાડીને પણ ત્રિરંગાથી શણગારાઈ

રાજકોટ,

પ્રજાસત્તાક પર્વને  લઈને રાજકોટના ગોંડલમાં વર કન્યાએ લગ્ન પહેલા રાષ્ટ્ર ધ્વજને સલામી આપી લગ્ન કર્યા છે. દેશમાં અને રાજ્યમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે, આખો દેશ લોકશાહીના રંગે રંગાયો છે ત્યારે રાજકોટના  વર વધુએ જસદણના આઈટીઆઈ ખાતે રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી લગ્ન કર્યા છે. આ સાથે વરરાજાની ગાડીને પણ ત્રિરંગાથી શણગારવામાં આવી હતી અને જાનૈયાની તમામ ગાડીઓ પણ ત્રિરંગા સાથે સુશોભિત કરવામાં આવી છે.