Not Set/ વડોદરા: ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો ભેજાબાજ,વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

વડોદરા, પે વે કોઈન કંપની માં રોકાણ કરી ૧૦ ગણા નાણા આપવાની લાલચે લોકો રાજ્યભરમાં લોકો પાસેથી કરોડો ઉઘરાવનાર ૬ ભેજાબાજો માંથી ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે હિરેન ઠક્કર અગાઉ મ્યુચુઅલ ફંડ અને શેર બજાર સાથે સંકળાયેલો હતો. જેથી પે વે કોઈન કૌભાંડના મુખ્ય સુત્રધારોએ તેને વડોદરામાંથી […]

Top Stories Gujarat Vadodara
mantavya 130 વડોદરા: ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો ભેજાબાજ,વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા

વડોદરા,

પે વે કોઈન કંપની માં રોકાણ કરી ૧૦ ગણા નાણા આપવાની લાલચે લોકો રાજ્યભરમાં લોકો પાસેથી કરોડો ઉઘરાવનાર ૬ ભેજાબાજો માંથી ક્રાઈમ બ્રાન્ચે વડોદરાના હિરેન ઠક્કરને ઝડપી પાડ્યો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે હિરેન ઠક્કર અગાઉ મ્યુચુઅલ ફંડ અને શેર બજાર સાથે સંકળાયેલો હતો. જેથી પે વે કોઈન કૌભાંડના મુખ્ય સુત્રધારોએ તેને વડોદરામાંથી રોકાણકારો શોધી લાવવા માટે નોકરી રાખ્યો હતો.

હાલ વડોદરા શહેર અને જીલ્લા માંથી ૨૦૦૦ જેટલા લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા હોવાનું બહાર આવ્યું છે અને તેમાંથી ૮૬ જેટલા લોકો એ ફરિયાદ નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે કૌભાંડીઓ સેમીનાર માં રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથેના પોતાના ફોટા પણ બતાવતા હતા તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે..