Not Set/ રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ “રંગીલો”, ધોળે દિવસે બસ સ્ટેન્ડ પાસે 17 લાખની લૂંટ

હજુ તો થોડા દિવસ પહેલા જે વિસ્તારમાં હત્યા જેવો સંગીન ગુનો જાહેરમાં બન્યો હતો, અને તે પણ ચાર દિવસમાં બીજી હત્યાનો મામલો હતો. અને વ્યાજાતંક, ઘમકી, ચોરી, દારુ, મારામારી, છેડતી, બળજબરી જેવી બાબતોની વાત કરવામાં આવે તો તો, પોલીસની બચેલી આબરુ પણ ખતરામાં આવી જાય તેવી સ્થિતિ છે, તેવા રંગીલા રાજકોટમાં લાગે છે કે ગુનાખોરીનો […]

Top Stories Rajkot Gujarat
Unconscious to a youth and 80 thousand robbery case two arrested

હજુ તો થોડા દિવસ પહેલા જે વિસ્તારમાં હત્યા જેવો સંગીન ગુનો જાહેરમાં બન્યો હતો, અને તે પણ ચાર દિવસમાં બીજી હત્યાનો મામલો હતો. અને વ્યાજાતંક, ઘમકી, ચોરી, દારુ, મારામારી, છેડતી, બળજબરી જેવી બાબતોની વાત કરવામાં આવે તો તો, પોલીસની બચેલી આબરુ પણ ખતરામાં આવી જાય તેવી સ્થિતિ છે, તેવા રંગીલા રાજકોટમાં લાગે છે કે ગુનાખોરીનો ગ્રાફ પણ રંગીલો થયો છે.

Armed Robbery રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ "રંગીલો", ધોળે દિવસે બસ સ્ટેન્ડ પાસે 17 લાખની લૂંટ

ફરી બસ સ્ટેન્ડ જેવા ભરચક્ક વિસ્તારમાં લૂંંટ જેવો સંગીન અપરાધ પાગર્યો હતો. અને ચાર લુખ્ખા ફરી બાઇક પર આવી 17 લાખની લૂંટ જાહેરમાં ચલાવી છનનનન થઇ ગયા હતા અને પોલીસ હમેંશની જેમ પોતાની આબરુ નિલામ કરતી રહી ગઇ હતી.

જી હા ફરી બસ સ્ટેન્ડનાં વિસ્તારમાં એક આંગડીયા પેઢીનાં કર્મચારીને લૂંટી લેવામા આવ્યો છે. અને ચાર વ્યકિત વારદાદને અંજામ આપીને દિવસનાં પ્રકાશમાં ઓગળી ગયા હતા. પોલીસ રાબેતા મુજબ ઘટના સ્થળે પહોંચી સ્થળ તપાસ બાદ પોતાની કાર્યવાહી કરવાનાં ભાગ રુપે તમામ વિસ્તારમાં નાકા બંધી કરી હતી. પરંતુ તેનો મતલબ શું તે મોટો પ્રશ્ન છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.