છતનો ભાગ ધરાસાયી/ સુરતમાં વાવાઝોડા લીધો યુવાનનો ભોગ, પરિવારમાં શોકનો માહોલ

મકાનની છતનો ભાગ ધરાશાયી થતા વ્યક્તિને ઈજા પહોંચે હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવે છે.જો કે હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તે યુવકનું મોત નિપજ્યુ હતુ.

Gujarat Surat Trending
સુરતમાં

બિપોરજોય વાવાઝોડાને લઈ સુરતમાં એક માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતના શાહપુર વિસ્તારમાં જર્જરિત મકાનની છત એક રાહદારી પર પડતા તે યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.પણ દુર્ભાગ્યે તે યુવકનું ટુંકી સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતુ. યુવકના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતના શાહપુરમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. શાહપુરના વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશાયી થતા એક યુવાનનો મોત થયું છે.મળતી માહિતી મુજબ મકાનની છતનો ભાગ ધરાશાયી થતા વ્યક્તિને ઈજા પહોંચે હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવે છે.જો કે હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તે યુવકનું મોત નિપજ્યુ હતુ.

બિપોરજોય વાવાઝોડાની અસર વચ્ચે સુરતના શાહપુર વિસ્તારમાં એક દુર્ધટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડા દરમિયાન ભારે પવનને કારણે જર્જરિત મકાનની છતનો એક ભાગ ધરાશાયી થય હતો.

નોંધનીય છે કે  ભારે પવનને કારણે છતનો ભાગ ધરાસાયી થતા તે ભાગ રસ્તા પરથી પસાર થતા એક યુવાન પર પડ્યો હતો.છતનો ભાગ યુવાન પર પડતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ કૃણાલ પ્રવિનભાઈ દશેરવાળાને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેનું મોત થયો હતુ. પરિવારમાં શેકનો માહોલ જોવા મળા રહ્યો છે.

આ પણ વાંચો:ડાયમંડ સિટી સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં સતત વધારો, ઈસમે યુવતીની સગાઈ તોડવા કર્યું એવું કે..

આ પણ વાંચો:જૂનાગઢમાં દરગાહના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો! લોકોએ આગચંપી સાથે પોલીસ ચોકી પર કર્યો હુમલો

આ પણ વાંચો:બિપરજોય વાવાઝોડાની આફત ટળી, હર્ષ સંઘવીની દ્વારકા પર ચાંપતી નજર

આ પણ વાંચો:વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગોને પાંચ હજાર કરોડનો ફટકો પડ્યો