જુઓ વીડિયો/ દારુડીયાનો લાગ્યો મેળો…..જુઓ ગજબનો વાયરલ વીડિયો  

BRTS બસ્ટેન્ડની બાજુમાં આ રીતે ખુલ્લામાં દેશી દારૂની વેચાણ થઇ રહ્યું છે.

Top Stories Ahmedabad Gujarat Videos
YouTube Thumbnail 2023 12 01T184600.892 દારુડીયાનો લાગ્યો મેળો.....જુઓ ગજબનો વાયરલ વીડિયો  

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં અનેક પ્રકારના મેળા જોયા હશે. પરંતુ આ વીડિયોની અંદર દેશી દારુડીયાઓનો મેળો લાગેલો જોવા મળી રહ્યો છે. શોચાલયની દીવાલનો ઉપયોગ આ મેળાનો એન્ટ્રી ગેટ તરીકે કરવામાં આવ્યો છે. BRTS બસ્ટેન્ડની બાજુમાં આ રીતે ખુલ્લામાં દેશી દારૂની વેચાણ થઇ રહ્યું છે. સ્થનિક સૂત્રો અનુસાર, આ દારૂનો અડ્ડો કાંતિ બદો નામનો બુટલેગરનો હોવાનું કહેવાય રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 દારુડીયાનો લાગ્યો મેળો.....જુઓ ગજબનો વાયરલ વીડિયો  


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ