Not Set/ જામનગર: લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ વૃદ્ધ મહિલાની હત્યા

જામનગર, જામનગરમાં વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી. કાલાવડ હાઇવે પર આવેલ ધનિષ રેસિડેન્સીમાં લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધ મહિલાની હત્યા કરી દેવામાં આવી . હત્યા કરી મહિલાના મૃતદેહને સોસાયટી નજીક વાડીમાં ફેંકી દેવામાં આવી હતી.  

Gujarat Videos
mantavya 160 જામનગર: લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સો દ્વારા કરાઈ વૃદ્ધ મહિલાની હત્યા

જામનગર,

જામનગરમાં વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી. કાલાવડ હાઇવે પર આવેલ ધનિષ રેસિડેન્સીમાં લૂંટના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધ મહિલાની હત્યા કરી દેવામાં આવી . હત્યા કરી મહિલાના મૃતદેહને સોસાયટી નજીક વાડીમાં ફેંકી દેવામાં આવી હતી.